SELECTION close
by GROUP Acharyas chevron_right Avatars chevron_right Bhagwan Swaminarayan chevron_right Ishwars chevron_right Murtis chevron_right Others chevron_right Paramhansas chevron_right People in Shastras chevron_right Satsangi Bhaktas chevron_right by PRAKARAN Amdavad chevron_right Ashlali chevron_right Bhugol-Khagol chevron_right Gadhada I chevron_right Gadhada II chevron_right Gadhada III chevron_right Jetalpur chevron_right Kariyani chevron_right Loya chevron_right Panchala chevron_right Sarangpur chevron_right Vartal chevron_right
menu
dark_mode

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કર્દમ ઋષિ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

કર્દમ ઋષિ બ્રહ્માના માનસપુત્ર હતા. તેઓ સ્વાયંભૂ મન્વંતરમાં થયેલા. તેમના વિવાહ ભગવાનના વરદાનથી સ્વાયંભૂ મનુની દીકરી દેવહૂતિ સાથે થયેલા. તેમના થકી કલા, અનસૂયા, શ્રદ્ધા, હવિર્ભુવા, ગતિ, ક્રિયા, ખ્યાતિ, અરુંધતી અને શાંતિ એમ નવ કન્યા થયેલી અને દસમા સંતાન તરીકે કપિલદેવ ભગવાન પ્રગટ્યા.

Kardam Rishi

People in Shastras

Kardam Rishi was the human son of Brahmā. He was born during the Swāyambhu manvantar. He was married to Swāyambhu’s daughter Devhuti. They had nine daughters: Kalā, Anasuyā, Shraddhā, Havirbhuvā, Gati, Kriyā, Khyāti, Arundhati, and Shānti. Their tenth child was Kapildev Bhagwan.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

   Gadhada I-75