॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વસતા ખાચર

સત્સંગી ભક્તો

વસ્તા ખાચર કારિયાણી ગામના વતની હતા. મહારાજ તેમના દરબારમાં પણ ઘણી વાર રોકાયા હતા. તેઓ ખૂબ પ્રેમી હતા. તેમનો ભાવ પૂરો કરવા મહારાજ સારંગપુરથી દિવ્યદેહે સીધા તેમના ઘરે આવ્યા અને દૂધ-રોટલો જમી તેમને રાજી કરેલા. ઓગણોતેરા કાળમાં ત્રણ માસ સુધી પાંચસો પરમહંસોને વસ્તા ખાચરે પોતાના દરબારમાં રાખેલા ને આવી ટાણાની સેવા કરેલી. વસ્તાખાચરે જ્યારે દેહ મૂક્યો ત્યારે તેમના પુત્ર માણસુરખાચર પાસે તેમની પાછળ ખર્ચ કરવાની ક્ષમતા ન હતી. આથી મહારાજે લાઠીદડમાં જેરામ પટેલને દર્શન આપી માણસુરખાચરને મદદ કરવા આજ્ઞા કરી હતી.

Vastā Khāchar

Satsangi Bhaktas

Vastā Khāchar was from Kāriyāni. Shriji Maharaj stayed in his darbār many times. He had great affection for Maharaj. Once, to fulfill his wish, Maharaj went to his house in a divine form and ate milk and rotlo to please him. During the famine of Samvat 1869, Vastā Khāchar kept Maharaj and the 500 paramhansas in his darbār and offered his service in the time of need. When Vastā Khāchar died, his son Mānsur Khāchar did not have the means to pay for his final rites. Maharaj gave darshan to Jerām Patel of Lāthidad and gave him an āgnā to aid Mānsur Khāchar.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Kariyani-1

  Kariyani-2

  Kariyani-3

  Kariyani-4

  Kariyani-5

  Kariyani-6

  Kariyani-7

  Kariyani-8

  Kariyani-9

  Kariyani-10

  Kariyani-11

  Kariyani-12

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase