॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
વીરભદ્ર
શાસ્ત્રોમાં આવતાં પાત્રો
વીરભદ્ર ભગવાન શિવનો પાર્ષદ છે. જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં સતી બળી મૂવાં, ત્યારે શિવજીએ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરવા વીરભદ્રને મોકલ્યો હતો.
❖
Virbhadra
People in Shastras
Virbhadra is one of Shiva’s pārshads. When Sat immolated herself in Daksha Prajāpati’s yagna, Shivaji sent Virbhadra to kill Daksha.
❖
આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.