॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

મૈત્રેય ઋષિ

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

મૈત્રેય ઋષિ પરાશરના શિષ્ય હતા. તેઓ દુર્યોધનને મળેલા અને ઉપદેશની વાત કરી હતી કે, “પાંડવો સાથે વેર વધારવું નહીં.” આથી, દુર્યોધને ગુસ્સે થઈ તેમનો તિરસ્કાર કર્યો ને ઉન્મત્તપણે એમની આગળ પોતાની જાંઘ થાબડી. આથી મૈત્રેય ઋષિએ ક્રોધે ભરાઈને દુર્યોધનને શાપ આપ્યો, “ભીમની ગદા તારી જાંઘ પર પડવાથી તારું મૃત્યુ થશે.” ને એ પ્રમાણે જ દુર્યોધન મરાયો. મૈત્રેય ઋષિ વ્યાસના સ્નેહી હતા. તેઓ વિદુરજીને પણ મળેલા અને આત્મજ્ઞાન આપેલું.

Maitreya Rishi

People in Shastras

Maitreya Rishi was a disciple of Parāshar. He had met Duryodhan and advised him, “Do not make Pāndavs your enemies.” Duryodhan became angry and madly patted his thighs (arrogantly displaying his strength). Maitreya responded angrily and cursed Duryodhan, “You will die from blows of Bhim’s mace to your thighs.” And Duryodhan was indeed killed this way. Maitreya was a friend of Vyās. He had also met Vidurji and gave him knowledge of the ātmā.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Loya-18

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase