વચનામૃત મહિમા

ગઢડા મધ્ય ૫૪

તા. ૩૦/૬/૧૯૬૮, ગોંડલ, બપોરની કથામાં વચનામૃત ગઢડા મધ્ય ૫૪ વંચાવી યોગીજી મહારાજ કહે, “ઝાઝાં વચનામૃત સિદ્ધ થાય અથવા ન થાય, પણ આ એક સિદ્ધ થાય તો ઘણું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૫/૧૫૮]

 

ભગતજી મહારાજ સં. ૧૯૫૧માં મહુવા મુકામે આ વચનામૃત ગઢડા પ્રથમ ૫૪ વિષે વાત કરતાં કહે, “શ્રીજીમહારાજે બસો બાસઠ વચનામૃતમાં પ્રથમ ૫૪ અને મધ્ય ૫૪ એ બે વચનામૃત મોક્ષના કહ્યા અને દીનાનાથ ભટ્ટને પણ એ બે જ પોતાનાં કરવાની આજ્ઞા કરી.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૪૦૮]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ