વચનામૃત મહિમા

ગઢડા પ્રથમ ૧૭

યોગીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમ ૧૫, ૧૬, ૧૭ બપોરની કથામાં ઘણી વાર કઢાવતા અને કહેતા, “પ્રથમ ૧૭ – મોળી વાત ન કરવી. પ્રથમ ૧૬ – વિવેક રાખવો. આ ત્રણ વચનામૃતો સમજે તેને મોક્ષમાં અધૂરું ન રહે. આપણે અંગનાં કરી રાખવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૫૩૬]

 

યોગીજી મહારાજ કહે, “શાસ્ત્રીજી મહારાજ પ્રથમ ૧૫, ૧૬, ૧૭, ૨૧, ૫૮ વગેરે વચનામૃતો બપોરે બહુ વંચાવતા. ૩ કલાક નિરૂપણ કરતા.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૨૫૨]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ