કીર્તન મુક્તાવલી

અક્ષરપુરુષોત્તમ દયાળુ પ્રભુ

૧-૫૧: સાધુ મહાપુરુષદાસ

Category: પ્રાર્થના

અક્ષરપુરુષોત્તમ દયાળુ પ્રભુ અક્ષરપુરુષોત્તમ... ꠶ટેક

બોચાસણમાં આવી બિરાજ્યા, ન પડી કોઈને ગમ... દયાળુ꠶ ૧

સારંગપુરમાં આવી બિરાજ્યા, ત્યારે પડી સહુને ગમ... દયાળુ꠶ ૨

ઉપાસનામાં ગરબડ ગોટા, એ તો થયું ચોખ્ખું ચમ... દયાળુ꠶ ૩

સર્વે જગાએ જોયું તપાસી, પ્રગટની નહીં ગમ... દયાળુ꠶ ૪

દર્શનથી દુઃખ દૂર જ થાશે, પાસે ન આવે જમ... દયાળુ꠶ ૫

‘મહાપુરુષ’ને મનડે રે ભાવ્યા, બ્રહ્મ સહિત પરબ્રહ્મ... દયાળુ꠶ ૬

Akṣhar Puruṣhottam dayāḷu Prabhu

1-51: Sadhu Mahapurushdas

Category: Prarthana

Akshar Purushottam,

 Dayāḷu Prabhu Akshar Purushottam...

Bochāsaṇmā āvī birājyā,

 Na paḍī koīne gam... dayāḷu 1

Sārangpurmā āvī birājyā,

 Tyāre paḍī sahune gam... dayāḷu 2

Upāsanāmā garbaḍ goṭā,

 E to thayu chokhkhu cham... dayāḷu 3

Sarve jagāe joyu tapāsī,

 Pragaṭnī nahī gam... dayāḷu 4

Darshanthī dukh dūr ja thāshe,

 Pāse na āve jam... dayāḷu 5

‘Mahāpurush’ne manaḍe re bhāvyā,

 Brahma sahit Parabrahma... dayāḷu 6

loading