॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

311

उपास्यसहजानन्द-हरये परब्रह्मणे।

मूलाऽक्षरगुणातीतानन्दाय स्वामिने तथा॥ ३११॥

GUJ

ઉપાસ્ય પરબ્રહ્મ સહજાનંદ શ્રીહરિ તથા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, સાક્ષાદ્ જ્ઞાનમૂર્તિ સમા ભગતજી મહારાજ, સત્ય સિદ્ધાંતના રક્ષક એવા યજ્ઞપુરુષદાસજી (શાસ્ત્રીજી મહારાજ), સદાય વાત્સલ્યભીના અને આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજ તથા વિશ્વવંદ્ય અને વિનમ્ર એવા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને આ શાસ્ત્રરૂપી અંજલિ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદ ભક્તિભાવે અર્પણ કરવામાં આવે છે. (૩૧૧-૩૧૪)

ENG

On the occasion of Pramukh Swami Maharaj’s birth centenary celebrations, this shastra is being offered with joy and devotion as a tribute to: (1) Parabrahman Sahajanand Shri Hari – the focus of upāsanā, (2) Mul Akshar Gunatitanand Swami, (3) Bhagatji Maharaj – the embodiment of wisdom, (4) Yagnapurushdasji (Shastriji Maharaj) – the protector of the true siddhānt, (5) the forever affectionate and blissful embodiment of Aksharbrahman, Yogiji Maharaj and (6) Guru Pramukh Swami Maharaj, who is humble and revered throughout the world. (311–314)

312

भगतजीमहाराज-साक्षाद्विज्ञानमूर्तये।

यज्ञपुरुषदासाय सत्यसिद्धान्तरक्षिणे॥ ३१२॥

313

वात्सल्याऽऽर्द्राऽऽत्मने नित्यम् आनन्दब्रह्मयोगिने।

विश्ववन्द्यविनम्राय गुरवे प्रमुखाय च॥ ३१३॥

GUJ

ઉપાસ્ય પરબ્રહ્મ સહજાનંદ શ્રીહરિ તથા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, સાક્ષાદ્ જ્ઞાનમૂર્તિ સમા ભગતજી મહારાજ, સત્ય સિદ્ધાંતના રક્ષક એવા યજ્ઞપુરુષદાસજી (શાસ્ત્રીજી મહારાજ), સદાય વાત્સલ્યભીના અને આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજ તથા વિશ્વવંદ્ય અને વિનમ્ર એવા ગુરુ પ્રમુખસ્વામી મહારાજને આ શાસ્ત્રરૂપી અંજલિ પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદ ભક્તિભાવે અર્પણ કરવામાં આવે છે. (૩૧૧-૩૧૪)

ENG

On the occasion of Pramukh Swami Maharaj’s birth centenary celebrations, this shastra is being offered with joy and devotion as a tribute to: (1) Parabrahman Sahajanand Shri Hari – the focus of upāsanā, (2) Mul Akshar Gunatitanand Swami, (3) Bhagatji Maharaj – the embodiment of wisdom, (4) Yagnapurushdasji (Shastriji Maharaj) – the protector of the true siddhānt, (5) the forever affectionate and blissful embodiment of Aksharbrahman, Yogiji Maharaj and (6) Guru Pramukh Swami Maharaj, who is humble and revered throughout the world. (311–314)

314

अञ्जलिः शास्त्ररूपोऽयं सानन्दं भक्तिभावतः।

अर्प्यते प्रमुखस्वामि-जन्मशताब्दिपर्वणि॥ ३१४॥

315

तनोतु सकले विश्वे परमानन्दमङ्गलम्।

स्वामिनारायणः साक्षाद् अक्षरपुरुषोत्तमः॥ ३१५॥

GUJ

સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત્ અક્ષરપુરુષોત્તમ મહારાજ સકળ વિશ્વમાં પરમ આનંદ-મંગળને વિસ્તારે. (૩૧૫)

ENG

May Swaminarayan Bhagwan, that is, Akshar-Purushottam Maharaj himself,18 spread supreme bliss and auspiciousness throughout the entire world. (315)

18. Here, Swaminarayan Bhagwan and Akshar-Purushottam Maharaj are synonyms and refer to the one supreme entity – Parabrahman, Paramatma.

इति परब्रह्मस्वामिनारायण-प्रबोधिताऽऽज्ञोपासन-सिद्धान्तनिरूपकं

प्रकटब्रह्मस्वरूपश्रीमहन्तस्वामिमहाराजैः स्वहस्ताऽक्षरैर्गुर्जरभाषया

लिखितं महामहोपाध्यायेन साधुभद्रेशदासेन च संस्कृतश्लोकेषु

निबद्धं सत्सङ्गदीक्षेति शास्त्रं सम्पूर्णम्।

GUJ

આમ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત આજ્ઞા અને ઉપાસનાના સિદ્ધાંતોનું નિરૂપણ કરતું, પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ દ્વારા તેમના પોતાના હસ્તાક્ષરમાં ગુજરાતીમાં રચવામાં આવેલ અને મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસ દ્વારા સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરવામાં આવેલ ‘સત્સંગ દીક્ષા’ શાસ્ત્ર અહીં સમાપ્ત થાય છે.

ENG

Thus concludes this ‘Satsang Diksha’ shastra which explains the principles of āgnā and upāsanā revealed by Parabrahma Swaminarayan. It has been written by Pragat Brahmaswarup Mahant Swami Maharaj in Gujarati in his own handwriting and rendered into Sanskrit verses by Mahamahopadhyay Sadhu Bhadreshdas.