॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

306

ऐक्यं मिथः सुहृद्‌भावो मैत्री कारुण्यमेव च।

सहनशीलता स्नेहः सर्वजनेषु वर्धताम्॥ ३०६॥

GUJ

સર્વ મનુષ્યોમાં પરસ્પર એકતા, સુહૃદ્‌ભાવ, મૈત્રી, કરુણા, સહનશીલતા તથા સ્નેહ વૃદ્ધિ પામે. (૩૦૬)

ENG

May mutual unity, suhradbhāv, friendship, compassion, tolerance and love flourish among all people. (306)

307

सत्सङ्गे दिव्यसम्बन्धाद् ब्रह्मणः परब्रह्मणः।

सर्वेषां जायतां दार्ढ्यं निर्दोषदिव्यभावयोः॥ ३०७॥

GUJ

બ્રહ્મ તથા પરબ્રહ્મના દિવ્ય સંબંધે કરીને સત્સંગને વિષે સર્વને નિર્દોષભાવ તથા દિવ્યભાવની દૃઢતા થાય. (૩૦૭)

ENG

Through the divine association of Brahman and Parabrahman, may all strengthen nirdoshbhāv and divyabhāv towards the Satsang. (307)

308

अक्षररूपतां सर्वे संप्राप्य स्वात्मनि जनाः।

प्राप्नुयुः सहजानन्दे भक्तिं हि पुरुषोत्तमे॥ ३०८॥

GUJ

સર્વ જનો પોતાના આત્માને વિષે અક્ષરરૂપતા પ્રાપ્ત કરી પુરુષોત્તમ સહજાનંદની ભક્તિ પ્રાપ્ત કરે. (૩૦૮)

ENG

May all identify their ātmā as aksharrup and offer devotion to Purushottam Sahajanand. (308)

309

माघस्य शुक्लपञ्चम्याम् आरब्धमस्य लेखनम्।

पवित्रे विक्रमाब्दे हि रसर्षिखद्विसंमिते॥ ३०९॥

GUJ

વિક્રમ સંવત્ ૨૦૭૬ના માઘ શુક્લ પંચમીએ આ શાસ્ત્ર લખવાનો આરંભ કર્યો અને ચૈત્ર સુદ નવમીએ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય જન્મમહોત્સવે તે સંપૂર્ણ થયું. (૩૦૯-૩૧૦)

ENG

The writing of this shastra began on Magha (Maha) sud 5 [30 January 2020 CE] of Vikram Samvat 2076 and was completed on Chaitra sud 9 [2 April 2020 CE], on the divine birthday celebration of Swaminarayan Bhagwan. (309–310)

310

चैत्रशुक्लनवम्यां च स्वामिनारायणप्रभोः।

तच्च संपूर्णतां प्राप्तं दिव्यजन्ममहोत्सवे॥ ३१०॥