॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
॥ સત્સંગદીક્ષા ॥
त्यागिभिः प्रीति
ત્યાગીઓએ અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે પ્રીતિ
To increase their love for Akshar-Purushottam Maharaj, renunciants
निःस्वादत्वं
ત્યાગીઓએ અક્ષરપુરુષોત્તમ મહારાજને વિષે પ્રીતિ વધારવા સારુ સદા નિષ્કામપણું, નિર્લોભપણું, નિઃસ્વાદપણું,
To increase their love for Akshar- Purushottam Maharaj, renunciants should always imbibe the virtues of nishkām, nirlobh, nissvād,
