કીર્તન મુક્તાવલી

યોગી દ્યો દર્શન અમને સુખ શાંતિ મળે મનને

૧-૯૯૫: અજાણ્ય

Category: યોગીજી મહારાજનાં પદો

યોગી દ્યો દર્શન અમને, સુખ શાંતિ મળે મનને,

 ના તાપ નડે તનને, અમે ના ભૂલીએ તમને... યોગી꠶ ટેક

યોગી જે કરે તે સારું કરે, એવો નિશ્ચય જેને થશે,

 પળ પળ યોગીજીને સમરે, એની નૌકા નક્કી તરે... યોગી꠶ ૧

તમે શુદ્ધ બનો મનથી, ના ગર્વ કરો તનથી,

 એની સેવા કરો મનથી, યોગી દૂર નથી તમથી... યોગી꠶ ૨

Yogī dyo darshan amne sukh shānti maḷe manne

1-995: unknown

Category: Yogiji Maharajna Pad

Yogī dyo darshan amne, sukh shānti maḷe manne,

 Nā tāp naḍe tanne, ame nā bhulīe tamne...

Yogī je kare te sāru kare, evo nischay jene thashe,

 Paḷ paḷ Yogījīne samre, enī naukā nakkī tare... Yogī 1

Tame shuddh bano manthī, nā garv karo tanthī,

 Enī sevā karo manthī, Yogī dūr nathī tamthī... Yogī 2

loading