Gujarati English Hari     Favorites Presentation Mode     Help

કીર્તન મુક્તાવલી

પ્રસ્તાવના

‘કલૌ કીર્તનાત્’ - કળિયુગમાં કીર્તન-ભક્તિને ઘણું મહત્ત્વ શાસ્ત્રોમાં આપેલું છે. વળી, તેને નવધા ભક્તિના એક અંગરૂપે પણ વર્ણવી છે. શ્રીજીમહારાજે પણ કીર્તન-ભક્તિને ભક્તિના વિશિષ્ટ સાધન તરીકે પુષ્ટિ આપી છે. તેમના સંગીતજ્ઞ સંતો – મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી આદિ સંતકવિઓએ શ્રીહરિની મૂર્તિનાં, ઉપદેશનાં, પ્રાપ્તિનાં, મહિમાનાં, સંત મહિમાનાં, ઉત્સવનાં, લીલાનાં – એમ અનેક વિષયનાં હજારો કીર્તનો રચીને સત્સંગના સાહિત્યને તેમ જ ગુજરાતી કાવ્યસાહિત્યને સમૃદ્ધ કર્યું છે.

સંતોનાં આવાં ભક્તિભર્યાં કીર્તનો ગાવાનો આનંદ-ઉમંગ નાના-મોટા સત્સંગીઓ રોજબરોજ લૂંટે છે. કીર્તન-ભક્તિ દ્વારા શ્રીહરિના સ્મરણમાં મનને જોડવાનો સૌનો પ્રયાસ છે. તેથી સત્સંગમાં પ્રચલિત એવાં જીવનોપયોગી સેંકડો કીર્તનો યુક્ત ‘કીર્તન મુક્તાવલિ’ ગ્રંથ પ્રકાશિત કર્યો. ટૂંક મુદતમાં જ એની આવૃત્તિઓ ખપી ગઈ. તેમાંય ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સંતોના ‘કીર્તન આરાધના’ કાર્યક્રમોથી યુવાન સત્સંગીઓમાં કીર્તન-ભક્તિનો ઉત્સાહ વધ્યો. તેના પરિણામે ઘણાં નવાં કીર્તનો ઉમેરીને આ આઠમી આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. આ ‘કીર્તન મુક્તાવલિ’માં સુધારા-વધારા કરીને તેને વિષયવાર વ્યવસ્થિત રીતે મુદ્રણ કરીને સંસ્થાના સંગીતજ્ઞ સંતો પૂજ્ય યોગીચરણ સ્વામી, પૂજ્ય શ્વેતવૈકુંઠ સ્વામી વગરે સંતોએ ખૂબ જહેમત ઉઠાવી છે.

અનિર્દેશ વેબસાઈટમાં ૧૭૭૮ કીર્તનો, છંદો, શ્લોકો, સંસ્કૃત મંત્રો-સ્તોત્રો, વગેરે ગુજરાતી કીર્તન મુક્તાવલી અને અંગ્રેજી કીર્તન મુક્તાવલીમાંથી રજું કરવામાં આવ્યાં છે. વિષેશ ગુજરાતી લીપી યુનિકોડમાં અને અંગ્રેજી ટ્રેન્સલિટરેશનમાં ઉપલબ્ધ છે. આપના મોબાઈલમાં પણ વાંચી શકાય તેવી રચના કરી છે.

About the ‘Kirtan Muktāvali’

‘Kalau Kirtanāt’ - Hindu scriptures have given great emphasis on the singing of kirtans in Kali-Yug. Singing kirtans is one of the 9 forms of bhakti (navadhā bhakti). Shriji Maharaj promoted singing kirtans by encouraging his poet sadhus to compose kirtans in various categories; such as, describing God’s murti, updesh, prāpti, sant-mahimā, utsavs, etc. Their kirtans have greatly added to the treasure trove of Gujarati literature.

Both young and old revel in singing kirtans that are filled with devotion, as everyone endeavors to engage their mind on Shriji Maharaj. Therefore, Kirtan Muktavali was published to include hundreds of kirtans useful in daily life. Moreover, during Bhagwan Swaminarayan’s bicentennial celebration, kirtan āradhanā programs increased the enthusiastic momemtum of singing in youths. After more kirtan additions and categorization by topics, the eighth edition of the Kirtan Muktavali was published, with the help of Pujya Yogicharan Swami, Pujya Shwetvaikunth Swami, and others.

Anirdesh currently contains 1778 kirtans, chhands, shloks, Sanskrut mantra-strotra, etc. from Part 1 and Part 2 of the Gujarati Kirtan Muktavali and English Kirtan Muktavali. Moreover, newer kirtans of the Gunatit Gurus have also been included. This mobile-friendly site offers the kirtan text in Unicode Gujarati and English transliteration. If you need help or an explanation of features of this site, please click intro image in the upper right corner.

Updates

Latest Albums

March 22, 2018

Jay Gurudev Hare

ચલો ચલેં અક્ષરધામ’નાં કીર્તનો હવે ઉમેર્યાં છે.

Added Chalo Chale Akshardham kirtans.Notable Additions

‘ધીરે ધીરે ધીરે ધીરે મહંતસ્વામી આપનો નેહડો લાગ્યો રે’ (new kirtan of Mahant Swami Maharaj)
‘જ્યારે તમારી યાદમાં હું મુજને ગુમાવું છું’ (new kirtan of Mahant Swami Maharaj)
‘કોટિ કોટિ વંદન કરીએ સ્વામિનારાયણ ભગવાનને’ (new kirtan of Mahant Swami Maharaj)
‘આપને યાદ કરવા શ્રુતિના પાઠ છે’ (new kirtan of Mahant Swami Maharaj)
‘આપની રુચિમાં જ સ્વામી રહેવું ગમે છે’ (new kirtan of Mahant Swami Maharaj)
‘હે ગુરુહરિ કરું પ્રાર્થના’ (‘ઉત્સવ આનંદનો’માંથી પ્રમુખસ્વામી મહારાજનું પ્રાર્થના કીર્તન)

Show more recently added kirtans

Site Updates

Oct 16, 2016: Kirtan text is now formatted text instead of plain text. Long lines are wrapped. Quotations are now curly quotes. Information other than the lyrics (pad number, rāg, dohā, references, meanings, etc.) will be different colors to give it less focus.

Oct 16, 2016: New feature - browsing kirtan history will now be preserved. Using your browser’s back and forward buttons now will cycle through the kirtans you have viewed.

Note: Harikrishna text will not be updated. This was provided for older mobile devices that didn’t support Unicode Gujarati. Most new devices (Android 5.0+ and iPhones) now support Unicode Gujarati so non-Unicode text is not necessary anymore.

Kirtan Selection

Gujarati English Hari Sort options Go

Index

loading