કીર્તન મુક્તાવલી

ગ્વાલ બાલ લાલ જમે મદન ગોપાલ

૧-૧૫૯: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: થાળ

ગ્વાલ બાલ લાલ જમે મદન ગોપાલ;

લાલ સોને કા થાળ ઉસમેં જમે શ્રીમહારાજ;

   ગ્વાલ બાલજી... ટેક꠶

હરિકે આગે આયે ભક્તિ માત, સખિયાં લઈ આયે સાથ;

કરતી આયે ઉસમેં બાત, ઉસકી આયરકી જાત;

ચંપા મોગરી કા તેલ, ઔર કસ્તૂરી ધૂપેલ;

મર્દન કરે ગોપી ગોવાળ, જમે મદન ગોપાલ꠶... ૧

હરિકે જળ જમના હું લાઈ, તાંબા કુંડીમેં ઠલવાઈ;

બાજોઠ પર બેસાઈ, દેખો લાલકી સફાઈ;

એક ગોપી લાઈ ટોપી, હીરા સાંકળી અબોટી;

ઓઢે કસુંબલ શાલ, જમે મદન ગોપાલ꠶... ૨

હરિકે પ્રથમ મેવા લીએ સાર, પપનસ બડે બડે દો ચાર;

સેતુર જંબુ હૈ ગુલદાર, કેળાં સફરજન અનાર;

લંબે બોર ચણી બોર, નારી લાઈ હૈ અખોર;

ઈસકી લાલ હૈ છાલ, જમે મદન ગોપાલ꠶... ૩

હરિકે સાફ કરકે બદામ, ખારેક મીઠી હૈ તમામ;

પુસ્તા હલવા હૈ ઘનશ્યામ, અમૃત આફુસી હૈ આમ;

નારંગી મોસંબી ભોયકી, લંબી ચંબી ખટી મીઠી;

  ઠંડી હૈ દ્રાક્ષ, જમે મદન ગોપાલ꠶... ૪

હરિકે લડ્ડૂ મગદળકા હૈ સારા, હલવા ખુરમા ખૂબીવારા;

આટા જલેબીકા ન્યારા, બુંદી છૂટી લ્યો હે પ્યારા;

લે લે ખાજે પેંડે તાજે, ગુલગુલ આપ આપમેં ગાજે;

મઠો મોરબ્બો રસાલ, જમે મદન ગોપાલ꠶... ૫

હરિકે શીરો પૂરી ને દૂધપાક, બદામ ચારોળી હૈ દ્રાક્ષ;

ઉપર સક્કર બુરા સાફ, લાલ લે તૂં ઉસમેં ચાખ;

સુંદર જાવંત્રી જાયફળ, ઔર કસ્તૂરી કેસર;

શિખંડ બાસૂંદીકા થાળ, જમે મદન ગોપાલ꠶... ૬

હરિકે લડ્ડૂ ચૂરમેકા ખૂબ, બનાઈ ભણજ હૂબાહૂબ;

લાઈ બરજંતી મેસૂબ, બાટી ઘીમાં ડૂબાડૂબ;

રખે માવેકા ગુલ ગુલે, ઠોર રૂડે માલપૂડે;

બડે બડે ફાફડે, આગળ તળેલી હૈ દાલ, જમે꠶... ૭

હરિકે ભોજન ભાતભાતકે ભાણે, ઈસમેં રખે એલચી દાણે;

બરફી ખાય ગિરધર શાણે, મેસૂબ વડા વટાણે;

લડ્ડૂ સેવૈયા મોતૈયા, ઘેબર સાકર કદૈયા;

ગુંદરપાક હૈ રસાલ, જમે મદન ગોપાલ꠶... ૮

હરિકે રોટી જીરસાઈ ભાત, સુંદર તરકારી હૈ જાત;

ભીંડા વાલોળ વન્તાક, સુંદર ઘીસોડા કે શાક;

કઢી વડી હૈ ઝાઝી, લાઈ ભાજી કરકર તાજી;

મૂળા ગલકારી કારેલી, ભજિયાં વટાણા ને વાલ, જમે꠶... ૯

હરિકે ચટણી આમલીકી બનાઈ, કોથ ફીદીસે મિલવાઈ;

લીલે મિરચેકી તીખાઈ, આરસ પથ્થરસે કુટવાઈ;

લીલે મરીકે દાણે, ભારે ભાત ભાત અથાણે;

અંદર મીઠે જીરે દાલે, જમે મદન ગોપાલ꠶... ૧૦

હરિકે કેરી લીંબુ આદે સારે, ગુંદર કેલકે અસારે;

લીલે મિરચે તીખે ભારે, સ્વાદ ગરમરકા હૈ ન્યારે;

દહીં છાશ હૈ મોળી, માખણ ઔર હૈ કચોરી;

મોળે સાટે પૂરણ પોળી, દૂધ ઘી કઢી દાલ, જમે꠶... ૧૧

હરિકે ભર સોનેકી ઝારી, પાણી પીજે ગિરધારી;

પાન લવિંગ સોપારી, અંદર એલચી હૈ ન્યારી;

કાથા ચૂના હૈ પૂરણ, ભારે ભાતભાત ચૂરણ;

મુખડા હો જાયેગા લાલ, જમે મદન ગોપાલ꠶... ૧૨

હરિકે થાળ પ્રેમાનંદ ગાવે, ઉસકો પાર કોઈ ન પાવે;

પ્રસાદીકી કરેલ આશ, લાલા રખ લે તેરે પાસ;

લેજો સ્વામીશ્રીજી નામ, જાણે પહોંચ્યા અક્ષરધામ;

મુક્તાનંદજીકા થાળ, જમે મદન ગોપાલ;

પ્રમુખસ્વામીજીકા થાળ, જમે મદન ગોપાલ;

મહંત સ્વામીજીકા થાળ, જમે મદન ગોપાલ꠶... ૧૩

Gvāl bāl Lāl jame madan Gopāl

1-159: Sadguru Premanand Swami

Category: Thal

Gvāl bāl Lāl jame Madan Gopāl

 Lāl sone kā thāḷ usme jame Shrī Mahārāj, Gvāl bāljī

Harike āge āye Bhakti māt, sakhiyā laī āye sāth

 Kartī āye usme bāt, uskī āyarkī jāt

Champā mogrī kā tel, aur kasturī dhupel

 Mardan kare gopī govāḷ, jame Madan Gopāl... 1

Harike jaḷ Jamnā hu lāī, tāmbā kunḍīme ṭhalvāī

 Bājoth par besāī, dekho Lālkī safāī

Ek gopī lāī ṭopī, hirā sānkaḷī aboṭī

 Oḍhe kasumbal shāl, jame Madan Gopāl... 2

Harike pratham mevā līe sār, papnas baḍe baḍe do chār

 Setur jambu hai guldār, keḷā safarjan anār

Lambe bor chaṇī bor, nārī lāī hai akhor

 Īskī lāl hai chhāl, jame Madan Gopāl... 3

Harike sāf karke badām, khārek mīṭhī hai tamām

 Pustā halvā hai Ghanshyām, amrut āfusī hai ām

Nārangī mosambī bhoykī, lambī chambī khaṭī mīṭhī

 Ṭhanḍī hai drāksh, jame Madan Gopāl... 4

Harike laḍḍū magdaḷkā hai sārā, halvā khurmā khubīvārā

 Āṭā jalebīkā nyārā, bundī chhuṭī lyo he pyārā

Le le khāje penḍe tāje, gulgul āp āpme gāje

 Maṭho morabbo rasāl, jame Madan Gopāl... 5

Harike shīro pūrī ne dūdhpāk, badām chāroḷī hai drāksh

 Upar sakkar burā sāf, Lāl le tū usme chākh

Sundar jāvantri jāyfaḷ, aur kasturī kesar

 Shikhanḍ bāsūndīkā thāḷ, jame Madan Gopāl... 6

Harike laḍḍu churmekā khub, banāī bhaṇaj hubāhub

 Lāī barjantī mesūb, bāṭī ghīmā ḍūbāḍūb

Rakhe māvekā gul gule, ṭhor rūḍe mālpuḍe

 Baḍe baḍe fāfḍe, āgaḷ taḷelī hai dāl, jame... 7

Harike bhojan bhātbhātke bhāṇe, isme rakhe elchī dāṇe

 Barfī khāy Girdhar shāṇe, mesūb vaḍā vaṭāṇe

Laḍḍu sevaiyā motaiyā, ghebar sākar kadaiyā

 Gundarpāk hai rasāl, jame Madan Gopāl... 8

Harike roṭi jīrasāī bhāt, sundar tarkārī hai jāt

 Bhīnḍā vāloḷ vantāk, sundar ghīsoḍā ke shāk

Kaḍhī vaḍī hai jhājhī, lāī bhājī karkar tājī

 Mūḷā galkārī kārelī, bhajīyā vaṭāṇā ne vāl, jame... 9

Harike chaṭṇī āmlīkī banāi, koth fīdīse milvāī

 Līle mirchekī tīkhāi, āras pattharse kuṭvāī

Līle marīke dāṇe, bhāre bhāt bhāt aṭhāṇe

 Andar mīṭhe jīre dāle, jame Madan Gopāl... 10

Harike kerī līmbu āde sāre, gundar kelke asāre

 Līle mirche tīkhe bhāre, svād garmarkā hai nyāre

Dahī chhāsh hai moḷī, mākhaṇ aur hai kachorī

 Moḷe sāṭe pūraṇ poḷī, dūdh ghī kaḍhī dāl jame... 11

Harike bhar sonekī jhārī, pāṇī pīje Girdhārī

 Pān laving sopārī, andar elchī hai nyārī

Kāthā chunā hai pūraṇ, bhāre bhātbhāt churaṇ

 Mukhḍā ho jāyegā lāl, jame Madan Gopāl... 12

Harike thāḷ Premānand gāve, usko pār koī na pāve

 Prasādīkī karel āsh, Lālā rakh le tere pās

Lejo Swāmī Shrījī nām, jāṇe pahochyā Akshardhām

 Muktānandjīkā thāḷ, jame Madan Gopāl;

 Pramukh Swāmījīkā thāḷ, jame Madan Gopāl;

 Mahant Swāmījīkā thāḷ, jame Madan Gopāl... 13

loading