કીર્તન મુક્તાવલી

સંતસ્વરૂપે વનમાળી રે જોય મેં તો

૧-૧૦૧૧: વલ્લભદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

સંતસ્વરૂપે વનમાળી રે જોયા મેં તો, સાધુ સ્વરૂપે વનમાળી... ꠶ટેક

તપતીરથ અને જોગ જગનથી, નજરે ન શકે કોઈ નિહાળી રે... ૧

પ્રગટ પ્રભુજી આજ કળિ રે કાળમાં, ભક્તોની કરે છે રખવાળી રે... ૨

કોઈ કહે છે પ્રભુ ઊંચે આકાશમાં, ભૂમિ ઉપર ન શકે ભાળી રે... ૩

વલ્લભદાસ કહે પ્રમુખસ્વામીની, મૂર્તિ લાગે છે મરમાળી રે... ૪

Santswarūpe Vanmāḷī re joyā me to

1-1011: Vallabhdas

Category: Pramukh Swami Maharajna Pad

Santswarūpe Vanmāḷī re joyā me to,

 sādhu swarūpe Vanmāḷī...

Tap tīrath ane jog jaganthī,

 najare na shake koī nihāḷī re... 1

Pragaṭ Prabhujī āj kaḷī re kāḷmā,

 bhaktonī kare chhe rakhvāḷī re... 2

Koī kahe chhe Prabhu ūnche ākāshmā,

 bhumi upar na shake bhāḷī re... 3

Vallabhdās kahe Pramukh Swāmīnī,

 mūrti lāge chhe marmāḷī re... 4

loading