કીર્તન મુક્તાવલી
જાવા નહિ દેસાંજી નંદકુમાર
૨-૯૦૪૦: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
જાવા નૈ દેસાંજી નંદકુમાર,
માંને થારાં દરશનરો છે અતિ પ્યાર, જાવા..
થારે વિના મેં કીણ વિધ જીવાં,
ચતુર પિયા હો મારા પ્રાણ આધાર... જાવા꠶ ૧
હાલુ હાલુ કાંઈ કરો છો વારી, શ્યામલિયાજી સરદાર,
રસિયા થાને રોકસાં ઠાલી,
કાંઈ કરાવો છો જી થેં મનુવાર... જાવા꠶ ૨
સાથીડાને જીમાડસાંજી, ઘૃત સાકર મેવા સાર,
ઘોડલાંને ઘી દેવાડસાંજી,
રૂડી રાતબ નીલી નીલી સુંદર ચાર... જાવા꠶ ૩
જો મારો બરજ્યો નહિ કરો, પિયા તો મારો ઓર વિચાર,
બ્રહ્માનંદરા નાથજી વારી,
આસાંમેં થાકી સાયબા ઘુમર લાર... જાવા꠶ ૪
Jāvā nahi desānjī Nandkumār
2-9040: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Jāvā nai desānjī Nandkumār,
Māne thārā darasanro chhe ati pyār, Jāvā..
Thāre vinā me kiṇ vidh jīvā,
Chatur piyā ho mārā prāṇ ādhār... Jāvā° 1
Hālu hālu kāī karo chho vārī, Shyāmaliyājī saradār,
Rasiyā thāne rokasā ṭhālī,
Kāī karāvo chho jī the manuvār... Jāvā° 2
Sāthīḍāne jīmāḍasānjī, ghṛut sākar mevā sār,
Ghoḍalāne ghī devāḍasānjī,
Rūḍī rātab nīlī nīlī sundar chār... Jāvā° 3
Jo māro barajyo nahi karo, piyā to māro or vichār,
Brahmānandrā Nāthajī vārī,
Āsāme thākī sāyabā ghumar lār... Jāvā° 4