કીર્તન મુક્તાવલી

સ્વામી હો સ્વામી! વરસે કેવા સ્વામી

૨-૨૨૩: સાધુ આનંદજીવનદાસ

Category: બાળ કીર્તનો

સ્વામી હો સ્વામી! વરસે કેવા સ્વામી

મંદિરના ચોકમાં વરસે મારા સ્વામી... ꠶ટેક

શહેરે ને ગામડે ફરે કેવા સ્વામી

મહેલે ને ઝૂંપડે સોહે મારા સ્વામી... ૧

બાળકોની સભામાં રેલે કેવા સ્વામી

પ્રભુ કેરી વાર્તા કહે મારા સ્વામી... ૨

વૃદ્ધ અને માંદાને મળે કેવા સ્વામી

સંતો સંગાથે શોભે મારા સ્વામી... ૩

કલ્યાણના દાતા એવા પ્રમુખ સ્વામી

રોજ રોજ જોવા જેવા એવા મારા સ્વામી... ૪

Swāmī ho Swāmī! Varse kevā Swāmī

2-223: Sadhu Anandjivandas

Category: Bal Kirtan

Swāmī ho Swāmī! Varse kevā Swāmī,

 Mandirnā chokmā varse mārā Swāmī...

Shahere ne gāmḍe fare kevā Swāmī,

 Mahele ne jhupḍe sohe mārā Swāmī... 1

Bāḷakonī sabhāmā rele kevā Swāmī,

 Prabhu kerī vārtā kahe mārā Swāmī... 2

Vruddh ane māndāne maḷe kevā Swāmī,

 Santo sangāthe shobhe mārā Swāmī... 3

Kalyāṇnā dātā evā Pramukh Swāmī,

 Roj roj jovā jevā evā mārā Swāmī... 4

loading