કીર્તન મુક્તાવલી

કન્યા પરણી ચાલ્યો કેસરિયો રે આનંદ વાધ્યો

૨-૨૧૮: સદ્‍ગુરુ વૈષ્ણવાનંદ સ્વામી

Category: આવી અક્ષરવરની જાન

(પરણીને કન્યાને લઈ જતી જાનડીઓનું ગીત)

કન્યા પરણી ચાલ્યો કેસરિયો રે, આનંદ વાધ્યો... ꠶ ૧

વર સર્વેને માથે વરિયો રે, આનંદ વાધ્યો... ꠶ ૨

કાળ માયાના ક્રતથી જીત્યાં રે, આનંદ વાધ્યો... ꠶ ૩

અમે અક્ષર ગઢપતિ જીત્યાં રે, આનંદ વાધ્યો... ꠶ ૪

પામ્યા અવિચળ પદવી અનંત રે, આનંદ વાધ્યો... ꠶ ૫

જેને સેવે મોટા મુનિ સંત રે, આનંદ વાધ્યો... ꠶ ૬

હું તો આનંદ ઉદધિને પામી રે, આનંદ વાધ્યો... ꠶ ૭

મળ્યા વૈષ્ણવાનંદનો સ્વામી રે, આનંદ વાધ્યો... ꠶ ૮

Kanyā parṇī chālyo kesariyo re ānand vādhyo

2-218: Sadguru Vaishnavanand Swami

Category: Avi Aksharvarni Jan

(Parṇīne kanyāne laī jatī jānaḍīonu gīt)

Kanyā paraṇī chālyo kesariyo re, ānand vādhyo... ° 1

Var sarvene māthe variyo re, ānand vādhyo... ° 2

Kāḷ māyānā kratthī jītyā re, ānand vādhyo... ° 3

Ame Akṣhar Gaḍhpati jītyā re, ānand vādhyo... ° 4

Pāmyā avichaḷ padvī anant re, ānand vādhyo... ° 5

Jene seve moṭā muni sant re, ānand vādhyo... ° 6

Hu to ānand udadhine pāmī re, ānand vādhyo... ° 7

Maḷyā Vaiṣhṇavānandno Swāmī re, ānand vādhyo... ° 8

loading