કીર્તન મુક્તાવલી

અમને એક જ પ્યારા સહજાનંદ સહજાનંદ

૨-૧૭૦૨૫: અજાણ્ય

Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો

અમને એક જ પ્યારા, સહજાનંદ સહજાનંદ,

 સહજાનંદ સહજાનંદ.

એ પ્રભુ સહુથી ન્યારા, સહજાનંદ સહજાનંદ,

 સહજાનંદ સહજાનંદ.

જીવન અમારા એ છે, ક્ષણ ક્ષણમાં ખબર લે છે,

એવા છો સ્વામી અમારા, સહજાનંદ સહજાનંદ,

 સહજાનંદ સહજાનંદ... અમને

ગુરુરૂપે દર્શન દે છે, એ દ્વારે વાતું કહે છે,

સર્વોપરી અમારા, સહજાનંદ સહજાનંદ,

 સહજાનંદ સહજાનંદ.... અમને

પ્રગટ પુરુષોત્તમ એ છે, ભક્તોને અભય પદ દે છે,

 કલ્યાણના કરનારા સહજાનંદ સહજાનંદ... અમને

નટવર નારાયણ નામી, જે ભજે સહજાનંદ સ્વામી,

સર્વેના દુઃખ હરનારા, સહજાનંદ સહજાનંદ,

 સહજાનંદ સહજાનંદ.... અમને

Amane ek ja pyārā Sahajānand Sahajānand

2-17025: unknown

Category: Shastriji Maharajna Pad

Amane ek j pyārā, Sahajānand Sahajānand,

 Sahajānand Sahajānand.

E prabhu sahuthī nyārā, Sahajānand Sahajānand,

 Sahajānand Sahajānand.

Jīvan amārā e chhe, kṣhaṇ kṣhaṇmā khabar le chhe,

Evā chho Swāmī amārā, Sahajānand Sahajānand,

 Sahajānand Sahajānand... amane

Gururūpe darshan de chhe, e dvāre vātu kahe chhe,

Sarvoparī amārā, Sahajānand Sahajānand,

 Sahajānand Sahajānand.... amane

Naṭvar Nārāyaṇ nāmī, je bhaje Sahajānand Swāmī,

Sarvenā dukh haranārā, Sahajānand Sahajānand,

 Sahajānand Sahajānand.... amane

loading