કીર્તન મુક્તાવલી

મંગલ સહજાનંદ ચરણરજ કણ કણ

૨-૧૪૦૧૨: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રકીર્ણ પદો

મંગલ સહજાનંદ ચરણરજ કણ કણ દરસત મંગલમ્,

મંગલ અક્ષરધામ સનાતન યમુના તટ શુભ મંગલમ્,

મંગલમ્ શુભ મંગલમ્... મંગલમ્ શુભ શુભ મંગલમ્... ૦

 

મંગલ ગણપતિ વિશ્વ કર્મણે વિઘ્નવિનાશક મંગલમ્,

ગજાનનમ્ ભૂતગણાદિ સેવિતમ્... ગણપતયે નમઃ,

કપિત્થજંબુફલ ચારુ ભક્ષણં... ગણપતયે નમઃ,

ઉમાસુતં શોક વિનાશકારકમ્... ગણપતયે નમઃ,

નમામિ વિઘ્નેશ્વર પાદપંકજં... ૐ ગં ગણપતયે નમઃ,

મંગલ વીણા પાણિ સરસ્વતિ...

 

યા કુન્દેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્રાવૃતા,

યા વીણા વર દંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના,

યા બ્રહ્માચ્વિત શંકર પ્રવૃતિભિર દેવૈ સદા વંદિતા,

સામાન્તા તુ સરસ્વતિ ભગવતિ નિશેષ દાઢ્યાપહા.

મંગલ વીણા પાણિ સરસ્વતિ, સુમતિ પ્રકાશક મંગલમ્... ૧

 

બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવતા દશાવતારં મંગલમ્...

કેશવધૃત મીન-શરીર, જય જગદીશ હરે,

કેશવધૃત કચ્છપરૂપ, જય જગદીશ હરે,

કેશવધૃત સુકરરૂપ, જય જગદીશ હરે,

કેશવધૃત નરહરિરૂપ, જય જગદીશ હરે,

કેશવધૃત વામનરૂપ, જય જગદીશ હરે,

કેશવધૃત ભૃગુપતિરૂપ, જય જગદીશ હરે,

કેશવધૃત રઘુપતિવેશ, જય જગદીશ હરે,

કેશવધૃત હલધરરૂપ, જય જગદીશ હરે,

કેશવધૃત બુદ્ધ-શરીર, જય જગદીશ હરે,

કેશવધૃત કલ્કિ-શરીર, જય જગદીશ હરે,

 

બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવાય દશાવતારાય નમઃ,

મંગલ પ્રાંગણ પરિખા કરિગણ, સ્તંભ કલાકૃતિ મંગલમ્... ૨

 

ૐ શાંતિ ૐ શાંતિ... શાંતિ શાંતિ ૐ,

મંગલ અભયપ્રદં શાંતિદં સુરગણ ગાવત મંગલમ્,

 

પધ મપ ગમ ગરે ગ ગ -- --, ધનિ પધ મપ ગમ પ પ -- --,

પસાં નિસાં ધરેં સારેં, રેંરેં ધમધ, નિધ મગમ, ધમ ગગ સા.

 

મંગલ અભયપ્રદં શાંતિદં સુરગણ ગાવત મંગલમ્,

બાજત દ્રિમિ દ્રિમિ તાલ મૃદંગમ્ નરતક કિન્નર મંગલ્... ૩

 

મંગલ અક્ષધામ મુક્તગણ સકલ સંતગણ મંગલમ્ મંગલમ્,

મંગલ પ્રમુખસ્વામી યુગદૃષ્ટા, સ્વામિનારાયણ મંગલમ્,

સ્વામિનારાયણ મંગલમ્ અક્ષરધામ મંગલમ્...

Mangal Sahajānand charan-raj kaṇ kaṇ

2-14012: Sadhu Aksharjivandas

Category: Prakirna Pad

Mangal Sahajānand charaṇ-raj kaṇ kaṇ darasat mangalam,

Mangal Akṣhardhām sanātan Yamunā taṭ shubh mangalam,

Mangalam shubh mangalam... mangalam shubh shubh mangalam... 0

 

Mangal Gaṇapati vishva karmaṇe vighna-vināshak mangalam,

Gajānanam bhūta-gaṇādi sevitam... Gaṇapataye namah,

Kapit-thajambufal chāru bhakṣhaṇam... Gaṇapataye namah,

Umāsutam shok vināsha-kārakam... Gaṇapataye namah,

Namāmi vighneshvar pāda-pankajam... Aum gan Gaṇapataye namah,

Mangal vīṇā pāṇi Saraswati...

 

Yā kundendu tuṣhār hār dhavalā, yā shubhra vasrāvṛutā,

Yā vīṇā var danḍa manḍit karā, yā shvet padmāsanā,

Yā Brahmāchvit Shankar pravṛutibhir devai sadā vanditā,

Sāmāntā tu Saraswati bhagawati nisheṣh dāḍhyāpahā.

Mangal vīṇā pāṇi Saraswati, sumati prakāshak mangalam... 1

 

Brahmā Viṣhṇu Mahesh devatā dashāvatāran mangalam...

Keshava-dhṛut Mīn-sharīra, jaya Jagadīsh hare,

Keshava-dhṛut Kachchhapa-rūpa, jaya Jagadīsh hare,

Keshava-dhṛut Sukara-rūpa, jaya Jagadīsh hare,

Keshava-dhṛut Narahari-rūpa, jaya Jagadīsh hare,

Keshava-dhṛut Vāmana-rūpa, jaya Jagadīsh hare,

Keshava-dhṛut Bhṛugupati-rūpa, jaya Jagadīsh hare,

Keshava-dhṛut Raghupati-vesha, jaya Jagadīsh hare,

Keshava-dhṛut Haladhara-rūpa, jaya Jagadīsh hare,

Keshava-dhṛut Buddha-sharīra, jaya Jagadīsh hare,

Keshava-dhṛut Kalki-sharīra, jaya Jagadīsh hare,

 

Brahmā Viṣhṇu Mahesh devāya dashāvatārāya namah,

Mangal prāngaṇ parikhā karigaṇa, stambha kalākṛuti mangalam... 2

 

Aum shānti aum shānti... shānti shānti aum,

Mangal abhaya-pradam shāntidam suragaṇ gāvat mangalam,

 

Padh map gam gare g g -- --, dhani padh map gam p p -- --,

Pasān nisān dharen sāren, renren dhamadha, nidh magama, dham gag sā.

 

Mangal abhaya-pradam shāntidam suragaṇ gāvat mangalam,

Bājat drimi drimi tāl mṛudangam naratak kinnar mangal... 3

 

Mangal Akṣhadhām muktagaṇ sakal santagaṇ mangalam mangalam,

Mangal Pramukh Swāmī yuga-dṛuṣhṭā, Swāminārāyaṇ mangalam,

Swāminārāyaṇ mangalam Akṣhardhām mangalam...

loading