કીર્તન મુક્તાવલી

રંગ છાયો રંગ છાયો આનંદનો રંગ છાયો

૨-૧૦૩૬: સાધુ પ્રિયદર્શનદાસ

Category: નૃત્ય ગીતો

હે... સ્વાગત છે પ્રમુખસ્વામીનું, હૈયે હરખ ન માયો,

હે સ્વામી આવ્યા અમ આંગણે, ત્યાં આનંદનો રંગ છાયો.

રંગ રંગ રંગ રંગ...... રંગ છાયો રંગ છાયો છાયો...

 

રંગ છાયો રંગ છાયો રંગ છાયો રે, આનંદનો રંગ છાયો,

અંગ લાયો અંગ લાયો સંગ લાયો રે, ઉમંગનો રંગ લાય રે,

રંગ છાયો રંગ છાયો રંગ છાયો રે, આનંદનો રંગ છાયો...

 

તારલિયાના તોરણિયાં ગૂંથાવું, ચાંદલિયાનો ચાંદલો ધરાવું,​

હીરલિયાના હાર ગૂંથી લાવું, મંદિરીયામાં પ્રેમે પધરાવું.

તારલિયાના તોરણિયાં, ચાંદલિયાના ચાંદલો,

હીરલિયાના હાર ગૂંથી લાવું, મંદિરીયામાં પ્રેમ પધરાવું,

મન ભાયો મન ભાયો મન ભાયો રે, અવસરિયો મન ભાયો રે...

 

આનંદના અવરસની પાળે લઈએ હિલોડા,​

હે... સ્વામી આવ્યા છે અમ દ્વારે,

પ્રમુખસ્વામી આવ્યા છે અમ દ્વારે, લઈએ હિલોડા,​

આનંદના અવરસની પાળે લઈએ હિલોડા,​ ​

સૂરજ ને ચાંદ અને તારલાના તેજને કંકાવટીમાં લઈ ઘોળો,

લાખ લાખ બાસંતી ફૂલડાંના રંગને ભક્તિની ફોરમે ઝબોળો,​

ગમતા ગુલાલ શો આવ્યો અવસરિયો લઈએ હિલોડા,

આનંદની છડી પૂકારે રે લઈએ હિલોડા,

 

હે... પગલે પગલે પ્રગટે તારા, ઉત્સવના અજવાળા,

નેણે વેણે વરસે હરદમ બ્રહ્મરસની ધારા રે,​

હે... રોમે રોમે તવ દર્શનથી, દિવ્ય સુધારસ વરસે,

સંગે સંગે તુજ પારસના અંતર સહુના હર્ષે રે.

Rang chhāyo rang chhāyo ānandno rang chhāyo

2-1036: Sadhu Priyadarshandas

Category: Nrutya Gito

He... swāgat chhe Pramukh Swāmīnu, haiye harakh na māyo,

He Swāmī āvyā am āngaṇe, tyā ānandno rang chhāyo.

Rang rang rang rang...... rang chhāyo rang chhāyo chhāyo...

 

Rang chhāyo rang chhāyo rang chhāyo re, ānandno rang chhāyo,

Ang lāyo ang lāyo sang lāyo re, umangno rang lāya re,

Rang chhāyo rang chhāyo rang chhāyo re, ānandno rang chhāyo...

 

Tāraliyānā toraṇiyā gūnthāvu, chāndaliyāno chāndalo dharāvu,​

Hīraliyānā hār gūnthī lāvu, mandirīyāmā preme padharāvu.

Tāraliyānā toraṇiyā, chāndaliyānā chāndalo,

Hīraliyānā hār gūnthī lāvu, mandirīyāmā prem padharāvu,

Man bhāyo man bhāyo man bhāyo re, avasariyo man bhāyo re...

 

Ānandnā avarasanī pāḷe laīe hiloḍā,​

He... Swāmī āvyā chhe am dvāre,

Pramukh Swāmī āvyā chhe am dvāre, laīe hiloḍā,​ ​

Ānandnā avarasanī pāḷe laīe hiloḍā,​ ​

Sūraj ne chānd ane tāralānā tejne kankāvaṭīmā laī ghoḷo,

Lākh lākh bāsantī fūlaḍānā rangne bhaktinī forame zaboḷo,​

Gamatā gulāl sho āvyo avasariyo laīe hiloḍā,

Ānandnī chhaḍī pūkāre re laīe hiloḍā,

 

He... pagale pagale pragaṭe tārā, utsavnā ajavāḷā,

Neṇe veṇe varase haradam brahmarasnī dhārā re,​

He... rome rome tav darshanthī, divya sudhāras varase,

Sange sange tuj pārasnā antar sahunā harṣhe re.

loading