કીર્તન મુક્તાવલી

ફૂલન કે હિંડોરે ઝૂલે ધર્મકુમાર

૨-૧૦૧૩: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

હિંડોળા પર્વ (અષાઢ વદ ૨ - શ્રાવણ વદ ૨)

ફૂલન કે હિંડોરે ઝૂલે ધર્મકુમાર, હિંડોરે ઝૂલે,

ફૂલહું કે સ્થંભ દોઉં, ફૂલકી પટુલી ચોકી,

 ફૂલકે કલશ ડાંડી ચાર...

ફૂલસું મંડપ છાયો, ફૂલકી અટારી જારી, ફૂલકે તોરણ બાંધે દ્વાર,

ફૂલહું કે ચિત્ર કરે, ફૂલકે કલશ ધારે, ફૂલકી પતાકા ઉડે સાર,

 ઝૂલે ધર્મકુમાર... ૧

ફૂલકે ગાદી બિછાયે, બેઠે તાપે મુનિરાયે, ફૂલનકો કીયો રે શૃંગાર,

ફૂલકે ચમર છત્ર, ધરત હૈ મુનિવર, બોલત હૈ આગે ચોપદાર,

 ઝૂલે ધર્મકુમાર... ૨

નીરખી હરખે સુર, બરખે સુમન ઝરી,

 ગગન સઘન છાયે અપરંપાર,

નીજજન નરનારી, લેત હૈ ઉર ધારી, પ્રેમાનંદ જાત બલીહાર,

 ઝૂલે ધર્મકુમાર... ૩

Fūlan ke hinḍore jhūle Dharmakumār hinḍore jhūle

2-1013: Sadguru Premanand Swami

Category: Utsavna Pad

Hinḍoḷā Parva (Ashādh vad 2 to Shrāvaṇ vad 2)

 Fūlan ke hinḍore, jhūle Dharmakumār, hinḍore jhūle,

 Fūlahu ke sthambh dou, fūlkī paṭulī chokī,

 Fūlke kalash ḍānḍī chār...

Fūlsu manḍap chhāyo, fūlkī aṭārī jārī, fūlke toran bāndhe dwār,

Fūlhu ke chitra kare, fūlke kalash dhare, fūlkī patākā ūḍe sār.

 jhūle Dharmakumār 1

Fūlkī gādī bichhāye, beṭhe tāpe munirāye, fūlanko kiyo re singār,

Fūlke chamar chhatra, dharat hai munivar, bolat hai āge chopdār.

 jhūle Dharmakumār 2

Nīrkhī harkhe sur, barkhe suman jharī,

 gagan saghan chhāye aparampār,

Nijajan narnārī, let hai ur dhārī, Premānand jāt balihār.

 jhūle Dharmakumār 3

loading