કીર્તન મુક્તાવલી

સ્વામીના બાગમાં ખીલ્યાં રે અમે ફોરમતાં ફૂલ

૧-૮૭૮: સાધુ અક્ષરજીવનદાસ

Category: બાળ કીર્તનો

સ્વામીના બાગમાં ખીલ્યાં રે, અમે ફોરમતાં ફૂલ,

શ્રીજીના હાથમાં ઝૂલ્યાં રે, અમે ફોરમતાં ફૂલ... ꠶ટેક

સ્વામીના બાગમાં ભક્તિનાં જળ છે,

સત્સંગના ઝાડવે મુક્તિનાં ફળ છે,

જળ પીધાં રે, ફળ ખાધાં રે, અમે ફોરમતાં ફૂલ꠶ ૧

સ્વામીના બાગમાં રોજ રોજ મ્હાલીએ,

સંતોના સાથમાં રોજ રોજ ચાલીએ,

છીએ છોટાં રે, તોય મોટાં રે, અમે ફોરમતાં ફૂલ꠶ ૨

Swāmīnā bāgmā khīlyā re ame foramtā fūl

1-878: Sadhu Aksharjivandas

Category: Bal Kirtan

Swāmīnā bāgmā khīlyā re, ame foramtā fūl,

 Shrījīnā hāthmā jhulyā re, ame foramtā fūl...

Swāmīnā bāgmā bhaktinā jaḷ chhe,

Satsangnā jhāḍve muktinā faḷ chhe,

 Jaḷ pīdhā re, faḷ khādhā re, ame foramtā fūl 1

Swāmīnā bāgmā roj roj mhālīe,

Santonā sāthmā roj roj chālīe,

 Chhīe chhoṭā re, toy moṭā re, ame foramtā fūl 2

loading