કીર્તન મુક્તાવલી
રસિયા છેલ ગુમાની વે
રસિયા છેલ ગુમાની વે... ꠶ટેક
છેલ ગુમાની શ્યામ સુખદાની, મોહન રૂપ નિધાની વે... ꠶ ૧
તરુણ કિશોર મનોહર મૂરત, ઊઠે મુખ રેખા નાની નાની વે... ꠶ ૨
અતિ સુકુમાર કમલદલ લોચન, ભવ મોચન મુખ બાની બાની વે... ꠶ ૩
પ્રેમાનંદ ઘનશ્યામ સુંદર છબી, રાખત ઉર બીચ છાની છાની વે... ꠶ ૪
Rasiyā chhel gumānī ve
Rasiyā chhel gumānī ve...
Chhel gumānī Shyām sukhdānī,
Mohan rūp nidhānī ve... 1
Taruṇ kishore manohar mūrat,
ūṭhe mukh rekhā nānī nānī ve... 2
Ati sukumar kamaldal lochan,
bhav mochan mukh bānī bānī ve... 3
Premānand Ghanshyām sundar chhabī,
rākhat ur bīch chhānī chhānī ve... 4