કીર્તન મુક્તાવલી
માને વા’લા લાગો રાજ પ્યારા નટવરજી
૧-૮૦૫: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
માને વા’લા લાગો રાજ પ્યારા નટવરજી... ꠶ટેક
નટવર પ્યારા, મારા હાર હિયારા,
નિમખ ન મેલું ન્યારા ગિરિધરજી... માને꠶ ૧
રહું નિત જોતી, મારી નથડીરા મોતી,
જીવનદોરી છો ગુણસાગરજી... માને꠶ ૨
છું થારી દાસી, પિયા સુણો અવિનાશી,
રહો દ્રગ આગે મારી એ અરજી... માને꠶ ૩
પ્રેમાનંદરા નાથ, વેચાણી હું તારે હાથ,
કહો જ્યું કરાં રાજ જેવી મરજી... માને꠶ ૪
Māne vā’lā lāgo rāj pyārā Naṭvarjī
1-805: Sadguru Premanand Swami
Category: Leelana Pad
Māne vā’lā lāgo rāj pyārā Naṭvarjī...
Naṭvar pyārā, mārā hār hiyārā,
Nimakh na melu nyārā Giridharjī... māne 1
Rahu nit jotī, marī nathḍīrā motī,
Jīvandorī chh guṇsāgarjī... māne 2
Chhu thārī dāsī, pīyā suṇo Avināshī,
Raho drag āge mārī e arjī... māne 3
Premānandrā Nāth, vechāṇī hu tāre hāth,
Kaho jyu karā rāj jevī marjī... māne 4