કીર્તન મુક્તાવલી

રસિયા કે રૂપમેં અટક ગઈ અંખિયાં

૧-૩૪૮: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

રાગ: ખમાજ

સાખી

લટક લટકીલી આય બસી ઉર, સુંદરવર ગિરિધરકી;

લટકતી ચાલ ચલત લટકીલો, લલિત લટક દોઉ કરકી;

 દેખી અંખિયાં મોરી અટકી.

રસિયા કે રૂપમેં અટક ગઈ અંખિયાં,

તરુણ કિશોર મનોહર છેલો,

રૂપકો રસિલો દેખી મોહી બ્રિજ સખિયાં... ꠶ટેક

રૂપ સુધા મહીં ગરક ભઈ સબ,

મધુ મહીં મગન ભઈ જૈસે મખિયાં... રસિયા꠶ ૧

સુંદરતા કી ખાન સાંવરો,

ચતુર ચિતારે નિરખી છબિ લખિયાં... રસિયા꠶ ૨

પ્રેમાનંદ વારી તન મન ધન સબ,

નિરખી નિરખી છબિ નૈનન મેં રખિયાં... રસિયા꠶ ૩

Rasiyā ke rūpme aṭak gaī akhiyā

1-348: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Raag(s): Khamãj

Sākhī

Laṭak laṭkīlī āy basī ur, sundarvar Giridharkī;

Laṭaktī chāl chalat laṭkīlo, lalit laṭak dau karkī;

  Dekhī ankhiyā morī aṭkī.

Rasiyā ke rūpme aṭak gaī akhiyā,

Tarūṇ kishore manohar chhelo,

  Rūpko rasilo dekhī mohī brij sakhiyā...

Rūp sudhā mahī garak bhaī sab,

 Madhu mahī magan bhaī jaise makhiyā... rasiyā 1

Sundartā kī khān sāvaro,

 Chatur chitāre nīrakhī chhabi lakhiyā... rasiyā 2

Premānand vārī tan man dhan sab,

 Nirakhī nīrakhī chhabi nainan me rakhiyā... rasiyā 3

loading