કીર્તન મુક્તાવલી

ગોવિંદ થારા ગજરા દેખ ભૂલ ગઈ કજરા

૧-૩૦૨: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

પદ - ૧

 ગોવિંદ થારા ગજરા દેખ, ભૂલ ગઈ કજરા ꠶ટેક

ભૂલ ગઈ કજરા ઔર અંગ આભૂષણ, નાથ થાને નિરખ્યા ભરી નજરા꠶ ૧

ગજરા મેં ગુલતાન હોઈ છું, દેખી થારા બાજુબંધ બજરા꠶ ૨

હાર તો હજારો થારો ગુચ્છ ગુલાબી, તોરા થારા પાઘમાંહી અજરા꠶ ૩

શામળિયા સરદાર છો મારા, પ્રેમાનંદ કરે થાને મજરા꠶ ૪

Govind thārā gajarā dekh bhūl gaī kajarā

1-302: Sadguru Premanand Swami

Category: Murtina Pad

Pad - 1

Govind ṭhārā gajarā dekh, bhul gaī kajarā...

Bhul gaī kajarā aur ang ābhūshaṇ,

 Nāth thāne nīrakhyā bharī najarā... Govind 1

Gajrā me gultān hoī chhu,

 Dekhī thārā bājūbandh bajarā... Govind 2

Hār to hajāro thāro guchchh gulābī,

 Torā thārā pāghmā hī ajarā... Govind 3

Shāmaḷiyā sardār chho mārā,

 Premānand kare thāne majarā... Govind 4

loading