કીર્તન મુક્તાવલી

જય શ્રીનારાયણ સર્વકારણ સદા

૧-૨૫: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: પ્રાર્થના

પદ - ૧

જય શ્રીનારાયણ સર્વકારણ સદા,

 જય શ્રીઅક્ષરપતિ અંતરયામી... ꠶ટેક

જય શ્રીધર્માત્મજ પ્રગટ પુરુષોત્તમ,

 જય શ્રીસહજાનંદ સુખદ સ્વામી... જય꠶ ૧

રટત દશશત વદન નિગમ અગમ સદા,

 જયસિ ત્વં નમત સુર શીશ નામી;

જયસિ ત્વં ભજત મુનિ ભક્ત નિષ્કામજન,

 જય શ્રીદાતાર કૈવલ્યધામી... જય꠶ ૨

કાલ માયા પુરુષ રચત બ્રહ્માંડ બહુ,

 પરમ પુરુષ તવ દૃષ્ટિ પામી;

હોત પાલન પ્રલય તવ ભ્રૂકુટિ ભંગ કરી,

 જય શ્રી સર્વેશ્વર અહં નમામિ... જય꠶ ૩

જય શ્રીકમલાપતિ જય શ્રીનૈષ્ઠિક જતિ,

 જયસિ ત્વં ભજત પુરુષ અકામી;

જય શ્રીપરમેશ્વર તવ ચરણ શરણ મેં,

 આયો પ્રેમાનંદ ગરુડ ગામી... જય꠶ ૪

Jay Shrī Nārāyaṇ sarvakāraṇ sadā

1-25: Sadguru Premanand Swami

Category: Prarthana

Pad - 1

Jay Shrī Nārāyaṇ sarvakāraṇ sadā,

 Jay Shrī Aksharpati antaryāmī...

Jay Shrī Dharmātmaj pragaṭ Purushottam,

 Jay Shrī Sahajānand sukhad Swāmī... jay 1

Raṭat dashshat vadan nigam agam sadā,

 Jaysi tvam namat sur shīsh nāmī;

Jaysi tvam bhajat muni bhakta nishkāmjan,

 Jay Shrīdātār kaivalyadhāmī... jay 2

Kāl māyā purush rachat brahmānḍ bahu,

 Param purush tav drashṭi pāmī;

Hot pālan pralay tav bhrukuṭī bhang karī,

 Jay Shrī Sarveshvar aham namāmi... jay 3

Jay Shrī Kamalāpati jay Shrī Naishthik jati,

 Jaysi tvam bhajat purush akāmī;

Jay Shrī Parameshwar tav charaṇ sharaṇ me,

 Āyo Premānand garuḍ gāmī... jay 4

Sadhu Madhurvadandas

loading