કીર્તન મુક્તાવલી

ધીરે ધીરે ઝુલાવું લાડીલા થાને વે

૧-૨૧૭: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

હિંડોળા પર્વ (અષાઢ વદ ૨ થી શ્રાવણ વદ ૨)

ધીરે ધીરે ઝુલાવું, લાડીલા થાને વે... ꠶ટેક

ધીરે ધીરે ઝૂલો માંકા ઠાકોર બાંકા,

 ગુણ થાંકા, આગે ઊભી ગાવું... ધીરે꠶ ૧

ફૂલરા હાર બાજૂબંધ ગજરા,

 પ્યારા થાંને પ્રેમસુ પહેરાવું... ધીરે꠶ ૨

સુખરો સદન થારો વદન હરિવર,

 નિરખી નિરખી સુખ પાવું... ધીરે꠶ ૩

પ્રેમાનંદરા નાથજી થાંને,

 ભરી મોતી થાળ વધાવું... ધીરે꠶ ૪

Dhīre dhīre jhulāvu Lāḍīlā thāne ve

1-217: Sadguru Premanand Swami

Category: Utsavna Pad

Hinḍoḷā Parva (Aṣhāḍh Vad 2 to Shrāvaṇ Vad 2)

Dhīre dhīre jhulāvu, lāḍīlā thāne ve

Dhīre dhīre jhulo mākā ṭhākor bākā,

 Guṇ thākā, āge ūbhī gāvu... dhīre 1

Fūlrā hār bājūbandh gajrā,

 Pyārā thāne premsu paherāvu... dhīre 2

Sukhro sadan thāro vadan Harivar,

 Nirakhī nīrakhī sukh pāvu... dhīre 3

Premānandrā Nāthjī thāne,

 Bharī motī thāḷ vadhāvu... dhīre 4

loading