કીર્તન મુક્તાવલી

મેં તો ગ્રહી લીધું શરણું તમારું રે યોગી

૧-૧૦૦૦: અજાણ્ય

Category: યોગીજી મહારાજનાં પદો

મેં તો ગ્રહી લીધું શરણું તમારું રે યોગી,

 કરી લ્યોને દૃષ્ટિ અમારા ભણી... ꠶ટેક

ભગવી પાઘ ને હાથમાં માળા,

તિલક ચાંદલો લાગે અતિ પ્યારા,

 એવી મૂર્તિ મનોહર તમારી રે યોગી... કરી꠶ ૧

અમીમય આંખડીએ યોગી નીરખતા,

ડોલતાં ડોલતાં મંદ મંદ હસતા,

 એ તો ધબ્બામાં ધામ પમાડે રે યોગી... કરી꠶ ૨

સ્વામીની પાસે અમે એટલું જ માગીએ,

રક્ષા ભક્તોની નિશદિન કરજો,

 તવ ચરણોમાં લ્યોને સ્વીકારી રે યોગી... કરી꠶ ૩

Me to grahī līdhu sharaṇu tamāru re Yogī

1-1000: unknown

Category: Yogiji Maharajna Pad

Me to grahī līdhu sharaṇu tamāru re Yogī,

 Karī lyone drashṭi amārā bhaṇī...

Bhagvī pāgh ne hāthmā māḷā,

Tilak chāndlo lāge ati pyārā,

 Evī mūrti manohar tamārī re Yogī... karī 1

Amīmay ānkhadīe Yogī nīrakhtā,

Ḍoltā ḍoltā mand mand hastā,

 E to dhabbāmā Dhām pamāḍe re Yogī... karī 2

Swāmīnī pāse ame eṭlu ja magīe,

Rakshā bhaktonī nishdin karjo,

 Tav charaṇomā lyone svīkārī re Yogī... karī 3

loading