કીર્તન મુક્તાવલી

વેગા આજો વાલમજી માંકા મો’લ માંરી

૨-૯૦૩૧: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

વેગા આજો વાલમજી, માંકા મો’લ માંરી... વેગા

ચુનચુન કલિયાં અજબ સુગંધી, ફૂલે સેજ સમારી;

પ્રીત સહિત રંગરેલ પધારો, ગુણવંતા ગિરધારી... વેગા ૧

મળવા કારણ મન હરખે છે, વિરહ અગ્નિ તન તાવે;

પ્રાણજીવન પુરુષોત્તમ થાકી, ઓળું માને આવે... વેગા ૨

રસિક સલૂણા કાંન રાજરી, મૂર્તિ મો મનમાની;

બ્રહ્માનંદ કહે કાંઈ લલચાવો, ગાઢા છેલ ગુમાની... વેગા ૩

Vegā ājo Vālamjī mākā mo’l mārī

2-9031: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Vegā ājo Vālamjī, mākā mo’l mārī... Vegā

Chunchun kaliyā ajab sugandhī, fūle sej samārī;

Prīt sahit rangrel padhāro, guṇvantā Girdhārī... Vegā 1

Maḷavā kāraṇ man harakhe chhe, virah agni tan tāve;

Prāṇjīvan Puruṣhottam thākī, oḷu māne āve... Vegā 2

Rasik salūṇā kān rājarī, mūrti mo manmānī;

Brahmānand kahe kāī lalchāvo, gāḍhā chhel gumānī... Vegā 3

loading