કીર્તન મુક્તાવલી
વંદન કરું ઘનશ્યામ તમને સકલ જગદાધાર રે
૨-૭૦૦૩: સાધુ અક્ષરજીવનદાસ
Category: પ્રાર્થના
વંદન કરું ઘનશ્યામ તમને સકલ જગદાધાર રે...
છો સર્વ કારણ અખિલ મંગલ,
મહિમા અપરંપાર રે... વંદન
વંદન કરીએ અક્ષરબ્રહ્મને,
વંદન પ્રાગજી ભક્તને... વંદન ૧
વંદન કરીએ યજ્ઞપુરુષને,
વંદન યોગીરાજને... વંદન ૨
વંદન ગુરુહરિ પ્રમુખજીને,
અક્ષર સુખદાતારને... વંદન ૩
Vandan karu Ghanshyām tamne sakal jagdādhār re
2-7003: Sadhu Aksharjivandas
Category: Prarthana
Vandan karu Ghanshyām tamne sakal jagdādhār re...
Chho sarva kāraṇ akhil mangal,
Mahimā aparampār re... vandan
Vandan karīe Aksharbrahmane,
Vandan Prāgjī Bhaktane... vandan 1
Vandan karīe Yagnapurushne,
Vandan Yogīrājne... vandan 2
Vandan Guruhari Pramukhjīne,
Akshar sukhdātārne... vandan 3