કીર્તન મુક્તાવલી
મોરે જીવન હો મોરે જીવન આવો રે ઘનશ્યામ પિયા
૨-૫૧: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: શ્રીહરિનાં પદો
પદ - ૨
મોરે જીવન હો મોરે જીવન આવો રે, ઘનશ્યામ પિયા... ꠶ટેક
આયકે શ્રી ઘનશ્યામ લાડીલે
હસીકે બદન દેખાવો... ઘનશ્યામ꠶ ૧
કરી કરુણા કમલાવર હમકું
સુંદર બતિયાં સુનાવો... ઘનશ્યામ꠶ ૨
દરસ પરસ દેહો દીનબંધુ
ત્રિવિધ તાપ સમાવો... ઘનશ્યામ꠶ ૩
પ્રેમાનંદ કે પ્રાન જીવનધન
નાથજી નેહસું બોલાવો... ઘનશ્યામ꠶ ૪
More jīvan ho more jīvan āvo re Ghanshyām piyā
2-51: Sadguru Premanand Swami
Category: Shri Harina Pad
Pad - 2
More jīvan ho more jīvan āvo re, Ghanshyām piyā...
Āyke Shrī Ghanshyām lāḍīle,
Hasīke badan dekhāvo... Ghan 1
Karī karuṇā kamalāvar hamku,
Sundar batiyā sunāvo... Ghan 2
Daras paras deho dīnbandhu,
Trividh tāp samāvo... Ghan 3
Premānand ke pran jīvandhan,
Nāthjī nehsu bolāvo... Ghan 4