કીર્તન મુક્તાવલી

સૌનું કરો કલ્યાણ હો દયાળુ પ્રભુ હો

૨-૨૪૨: અજાણ્ય

Category: બાળ કીર્તનો

સૌનું કરો કલ્યાણ હો, દયાળુ પ્રભુ હો;

માણસ પશું પંખીની સાથે, જીવ જંતુનું તમામ... સૌનું꠶ ટેક

જગના વાસી સૌ સુખ ભોગવે, આનંદ આઠો જામ;

દુનિયામાં દુષ્કાળ પડે નહિ, લડે નહિ કોઈ ગામ... સૌનું꠶ ૧

પોત પોતાના ધર્મ પ્રમાણે, સૌ ભજે ભગવાન... સૌનું꠶ ૨

સર્વે જગે સુખકારી વધે ને, વળી વધે ઘન ધાન;

કોઈ કોઈનું બૂરું ન ઇચ્છે, ઇચ્છે સૌનું સમાન... સૌનું꠶ ૩

Saunu karo kalyāṇ ho dayāḷu Prabhu ho

2-242: unknown

Category: Bal Kirtan

Saunu karo kalyāṇ ho, dayāḷu Prabhu ho;

 Māṇas pashu pankhīnī sāthe, jīva jantūnu tamām...

Jagnā vāsī sau sukh bhogve, ānand āṭho jām;

 Duniyāmā dushkāḷ paḍe nahi, laḍe nahi koī gām... saunu 1

 Pot potānā dharma pramāṇe, sau bhaje Bhagwān... saunu 2

Sarve jage sukhkārī vadhe ne, vaḷī vadhe dhan dhān;

 Koī koīnu būru na īchchhe, īchchhe saūnu samān... saunu 3

loading