કીર્તન મુક્તાવલી

અમે તો હીંચકે બેઠા ભાઈ હીંચકો હાલે સ્વામીનો

૨-૨૨૨: સાધુ અક્ષરજીવનદાસ

Category: બાળ કીર્તનો

અમે તો હીંચકે બેઠા ભાઈ હીંચકો હાલે સ્વામીનો

 હે અમે આભમાં ઊડ્યા રે, ભાઈ ભાઈ

 હે... ઈ... સો, હે... ઈ... સો, હે... ઈ... સો ꠶ટેક

હાલો હાલો હાલો ભેરુ સ્વામીનો હાથ ઝાલો ભેરુ

ભૂલી જઈએ ખાવું પીવું એવી ધૂન મચાવો ભેરુ

 હે અમે નાચ્યા ને કૂદ્યા, ભાઈ ભાઈ

 હે... ઈ... સો, હે... ઈ... સો, હે... ઈ... સો ꠶૧

સ્વામી અમારા અમે સ્વામીના નાતો અમારો એવો ભેરુ

સ્વામીની ફરતે વીંટાઈ કરીએ મીઠી વાતો ભેરુ

 હે અમે આનંદમાં બૂડ્યા, ભાઈ ભાઈ

 હે... ઈ... સો, હે... ઈ... સો, હે... ઈ... સો ꠶૨

Ame to hīnchke beṭhā bhāī hīnchko hāle Swāmīno

2-222: Sadhu Aksharjivandas

Category: Bal Kirtan

Ame to hīnchke beṭhā bhāī hīnchko hāle Swāmīno,

 He ame ābhmā ūḍyā re, bhāī bhāī,

 He... ī... so,... He... ī... so,... He... ī... so.

Hālo hālo hālo bheru Swāmīno hāth jhālo bheru,

Bhulī jaīe khāvu pīvu evī dhun machāvo bheru,

 He ame nāchyā ne kūdhyā, bhāī bhāī,

 He... ī... so,... He... ī... so,... He... ī... so. 1

Swāmī mārā ame Swāmīnā nāto māro evo bheru,

Swāmīnī farte vīntāī karīe mīṭhī vāto bheru,

 He ame ānandmā būḍyā, bhāī bhāī,

 He... ī... so,... He... ī... so,... He... ī... so. 2

loading