કીર્તન મુક્તાવલી
ગીત નવું ગુંજાવો
૨-૨૦૧૭: સાધુ પ્રિયદર્શનદાસ
Category: બાળ કીર્તનો
સા રે ગ મ પ પ...
ગીત નવું ગુંજાવો, સરગમ નવી બનાવો;
ગીત નવું સંગીત નવું, સરગમ નવી બનાવો... સા રે ગ મ꠶ ૧
સા... કહે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ,
સા... કહે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાવો,
રે... કહે રખડો નહિ યારો હરિમાં ચિત્ત લગાવો,
ગ... કહે ગમ્મત રમ્મતમાં સમય નહિ ગુમાવો,
મ... કહે છે માતપિતાના ચરણે શિશ નમાવો... સા રે ગ મ꠶ ૨
પ... કહે પ્રમુખસ્વામીનાં વચનો ધારો ધરાવો,
ધ... કહે છે ધ્યાન ધરો ને ઘરમાં પ્રીત જગાવો,
નિ... કહે નિત નિત સારાં કામ કરો કરાવો,
સરગમનો આ મરમ ભેરુઓ ગાવો ને ગવરાવો... સા રે ગ મ꠶ ૩
Gīt navu gunjāvo
2-2017: Sadhu Priyadarshandas
Category: Bal Kirtan
Sā re ga ma pa pa, sā re ga ma pa pa,
Pa dha pa ga ma pa ma re, ga ma ga re sā.
Gīt navu gunjāvo, sargam navī banāvo,
Gīt navu, sangīt navu, sargam navī banāvo.
Sā re ga ma pa pa, sā re ga ma pa pa,
Pa dha pa ga ma pa ma re, ga ma ga re sā.
‘Sā’ kahe Swāminārāyaṇ, (Swāminārāyaṇ-4)
Swāminārāyaṇ gāvo.
‘Re’ kahe rakhaḍo nahi yāro,
Harimā chitt lagāvo.
‘Ga’ kahe gammat rammatmā,
samay nahi gumāvo.
‘Ma’ kahe chhe māt pitānā,
charaṇe shīsh namāvo.
Sā re ga ma pa pa, Sā re ga ma pa pa,
Pa dha pa ga ma pa ma re, ga ma ga re sā.
... gīt navu. 1
‘Pa’ kahe Pramukh Swāmīnā,
vachano dhāro dharāvo.
‘Dh’ kahe chhe dhyān dharo,
bhaṇtarmā prīt jagāvo.
‘Nī’ kahe chhe nit nit sārā,
kām karo karāvo.
Saragamno ā maram bheruo,
gāvo ne gavrāvo.
Sā re ga ma pa pa, Sā re ga ma pa pa,
Pa dha pa ga ma pa ma re, ga ma ga re sā.
... gīt navu. 2