કીર્તન મુક્તાવલી

આપણે તો અક્ષરધામમાં જાવું છે

૨-૨૦૧૩: અજાણ્ય

Category: બાળ કીર્તનો

સ્વામિનારાયણ હરે... સ્વામીએ વાત કરી જે...

આપણે તો અક્ષરધામમાં જાવું છે

એવો એક સંકલ્પ રાખવો... ꠶ટેક

(બાળક: પણ આપણે અક્ષરધામમાં શા માટે જવાનું?)

 આપણે તો ભગવાનના છીએ

 માયાના નથી (૨).... ૧

(બાળક: પણ એના માટે શું કરવું પડે?)

 કરોડ કામ બગાડીને પણ,

 મોક્ષ સુધારવો (૨)... ૨

(બાળક: પણ આપણને અક્ષરધામમાં કોણ લઈ જાય?)

 જેના ગુરુ અક્ષર હોય તે,

 અક્ષરધામમાં લઈ જાય (૨)... ૩

(બાળક: પણ તમે આ બધી વાતો ક્યાંથી લાવ્યો?)

 આ તો અક્ષરધામની વાતુ છે,

 આ વાતુ તો જાદુ છે (૨)... ૪

Āpṇe to Akṣhardhāmmā jāvu chhe

2-2013: unknown

Category: Bal Kirtan

Swāminārāyaṇ hare... Swāmīe vāt karī je...

Āpṇe to Akṣhardhāmmā jāvu chhe

Evo ek sankalp rākhavo... °ṭek

(Bāḷak: Paṇ āpṇe Akṣhardhāmmā shā māṭe javānu?)

 Āpaṇe to Bhagwānnā chhīe

 Māyānā nathī (2).... 1

(Bāḷak: Paṇ enā māṭe shu karvu paḍe?)

 Karoḍ kām bagāḍīne paṇ,

 Mokṣha sudhārvo (2)... 2

(Bāḷak: Paṇ Āpaṇne Akṣhardhāmmā koṇ laī jāy?)

 Jenā guru Akṣhar hoy te,

 Akṣhardhāmmā laī jāy (2)... 3

(Bāḷak: Paṇ tame ā badhī vāto kyāthī lāvyo?)

 Ā to Akṣhardhāmnī vātu chhe,

 Ā vātu to jādu chhe (2)... 4

loading