કીર્તન મુક્તાવલી

અમે શિશુ મંડળમાં જવાના

૨-૨૦૦૩: પરાગ શાસ્ત્રી

Category: બાળ કીર્તનો

એય... અમે શિશુ મંડળમાં જવાના!

અમે શિશુ મંડળમાં દોડી દોડી જવાના... ꠶ટેક

જ... જ... જય ઝીલીશું, ધ... ધ... ધૂન બોલીશું,

પ્રાર્થના ગાઈશું રે... અમે શિશુ મંડળમાં સારું સારું શીખવાના... અમે꠶ ૧

શ... શ... શ્લોક રટીશું, પ... પ... પ્રસંગ કહીશું,

કીર્તન ગાઈશું રે... અમે શિશુ મંડળમાં આદર્શ બાળક બનવાના... અમે꠶ ૨

વ... વ... વાર્તા સુનીશું, ર... ર... રમત રમીશું,

પ્રસાદ ખાઈશું રે... અમે શિશુ મંડળમાં સ્વામીને રાજી કરવાના... અમે꠶ ૩

Ame shishu manḍaḷmā javānā

2-2003: Parag Shashtri

Category: Bal Kirtan

Ey... Ame shishu manḍaḷmā javānā!

Ame shishu manḍaḷmā doḍī doḍī javānā... °ṭek

Ja... Ja... Jay zīlīshu, Dha... Dha... Dhū bolīshu,

Prārthanā gāīshu re... Ame shishu manḍaḷmā sāru sāru shīkhvānā... Ame° 1

Sha... Sha... Shlok raṭīshu, Pa... Pa... Prasang kahīshu,

Kīrtan gāīshu re... Ame shishu manḍaḷmā ādarsha bāḷak banvānā... Ame° 2

Va... Va... Vārtā sunīshu, Ra... Ra... Ramat ramīshu,

Prasād khāīshu re... Ame shishu manḍaḷmā Swāmīne rājī karvānā... Ame° 3

loading