કીર્તન મુક્તાવલી

ઘનશ્યામ પ્રભુને નમન હો - મંગલાચરણ

૨-૨૦૦૧: અજાણ્ય

Category: બાળ કીર્તનો

ઘનશ્યામ પ્રભુને નમન હો,

કરું નમન મૂળજી ભક્તને,

શ્રી પ્રાગજી ભક્તને નમન હો,

કરું નમન ડુંગર ભક્તને,

ઝીણા ભગતને નમન હો,

કરું નમન શાંતિ ભક્તને,

શરણે લીયો આષિશ દીયો,

હૃદયે વસો શિશુ બાળને...

Ghanshyām Prabhune naman ho - Mangalācharaṇ

2-2001: unknown

Category: Bal Kirtan

Ghanshyām Prabhune naman ho,

Karu naman Mūḷjī Bhaktane,

Shrī Prāgjī Bhaktane naman ho,

Karu naman Ḍungar Bhaktane,

Zīṇā Bhagatne naman ho,

Karu naman Shānti Bhaktane,

Sharaṇe līyo āṣhish dīyo,

Hṛudaye vaso shishu bāḷne...

loading