કીર્તન મુક્તાવલી

તમારા હૃદય આકાશમાં પંખી બની ઊડ્યા કરું

૨-૧૫૫: ઈન્દ્રજીત ચૌધરી

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

તમારા હૃદય આકાશમાં, પંખી બની ઊડ્યા કરું;

આંખોની પાંપણોમાં, અમી બની ઝર્યા કરું... ꠶ટેક

તમારી મુસકાને જીવન મારું, એની સ્મૃતિએ જીવ્યા કરું;

હૃદયના દ્વારેથી તમને, જોયા કરું, જોયા કરું... આંખોની꠶ ૧

તું છે મારો જીવન સહારો, તું છે મારો સાગર કિનારો;

એ સાગરની મીઠી લહેરે લહેરે, સંધ્યા બની ઢળ્યા કરું... આંખોની꠶ ૨

Tamārā hraday ākāshmā pankhī banī ūḍyā karu

2-155: Indrajit Chaudhari

Category: Pramukh Swami Maharajna Pad

Tamārā hraday ākāshmā,

 pankhī banī ūḍyā karu;

Ānkhonī pāpaṇomā,

 amī banī jharyā karu...

Tamārī muskāne jīvan māru,

 enī smrutie jīvyā karu;

Hradaynā dvārethī tamne,

 joyā karu, joyā karu... ānkhonī 1

Tu chhe māro jīvan sahāro,

 tu chhe māro sāgar kināro;

E sāgarnī mīṭhī lahere lahere,

 sandhyā banī ḍhaḷyā karu... ānkhonī 2

loading