કીર્તન મુક્તાવલી
હિંડોરનામેં હોરે હોરે ઝૂલો રાજ
૧-૨૨૧: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: ઉત્સવનાં પદો
હિંડોળા પર્વ (અષાઢ વદ ૨ થી શ્રાવણ વદ ૨)
હિંડોરનામેં હોરે હોરે ઝૂલો [મહા]રાજ... ꠶ટેક
છેલ ઝુલાવું રત્ન હિંડોરે, સુફલ કરું સબ કાજ... હિંડોર꠶ ૧
ઝરમર ઝરમર મેહા વરસે, ગરજે ગગન ઘન ગાજ;
દાદુર મોર બપૈયા બોલત, આનંદ છાયો આજ... હિંડોર꠶ ૨
તુમ ઝૂલો હું ગાવું હિંડોરા, કરી કે સુભગ સમાજ;
થેઈ તાતા થેઈ તાતા તાન મિલાવું, બાજત તાલ પખાજ... હિંડોર꠶ ૩
યહ છબિ નિરખી નાથ તુમા’રી, મદન ભયો હતલાજ;
અક્ષરનાથ રહો નૈનનમેં, પ્રેમાનંદ શિરતાજ... હિંડોર꠶ ૪
Hinḍornāme hore hore jhūlo rāj
1-221: Sadguru Premanand Swami
Category: Utsavna Pad
Hinḍoḷā Parva (Aṣhāḍh Vad 2 to Shrāvaṇ Vad 2)
Hinḍornāme hore hore jhulo [Mahā]rāj
Chhel jhulāvu ratna hinḍore,
Sufal karu sab kāj... hinḍo 1
Jharmar jharmar mehā varse,
Garje gagan ghan gāj;
Dādur mor bapaiyā bolat,
Ānand chhāyo āj... hinḍo 2
Tum jhulo hu gāvu hinḍorā,
Karī ke subhag samāj;
Theī tātā theī tātā tān milāvu,
Bājat tāl pakhāj... hinḍo 3
Yah chhabi nīrakhī Nāth tumā’rī,
Madan bhayo hatlāj;
Aksharnāth raho nainanme,
Premānand shirtāj... hinḍo 4