કીર્તન મુક્તાવલી

ઝુલાવું પ્યારા હિંડોળે

૧-૨૨૦: સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

Category: ઉત્સવનાં પદો

હિંડોળા પર્વ (અષાઢ વદ ૨ થી શ્રાવણ વદ ૨)

ઝુલાવું પ્યારા હિંડોળે, ઝુલાવું પ્યારા꠶ ટેક

હળવે હળવે ઝુલાવું હરિવર, પ્રાણજીવન મારા... ૧

ગજરા બાજુબંધ હાર પહેરાવું, ગૂંથી ગૂંથી સારા... ૨

નેણાં ભરીને નીરખું નટવર, નેણુંના તારા... ૩

પ્રેમાનંદના નાથ હૈયાના, હાર છો હજારા... ૪

Jhulāvu pyārā hinḍoḷe

1-220: Sadguru Premanand Swami

Category: Utsavna Pad

Hinḍoḷā Parva (Aṣhāḍh Vad 2 to Shrāvaṇ Vad 2)

Jhulāvu pyārā hinḍoḷe, jhulāvu pyārā

Haḷve haḷve jhulāvu Harivar, Prāṇjīvan mārā... 1

Gajarā bājūbandh hār paherāvu, gūnthī gūnthī sārā... 2

Neṇā bharīne nīrakhu Naṭvar, neṇunā tārā... 3

Premānandnā Nāth haiyānā, hār chho hajārā... 4

loading