કીર્તન મુક્તાવલી

સ્વાગતમ્ સ્વાગતમ્ પ્રમુખસ્વામીનો જય હો જય હો

૨-૩૦૩૬: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

સ્વાગતમ્... સ્વાગતમ્... સ્વાગતમ્... સ્વાગતમ્

સ્વાગતમ્... સ્વાગતમ્... સ્વાગતમ્

પ્રમુખસ્વામીનો જય હો જય હો જય જય જય જય હો,

  સ્વાગતમ્...

સહજાનંદી તેજ તમારું, અંતરના તિમિર હરનારું,

પગલે પગલે તીરથ પ્રગટે, શરણાગતના પાપ પખાળે,

હસ્ત અભય સુખકારી, નયન સુખકારી, ભવભયહારી,

 આ મૂર્તિ તમારી, ભવભયહારી,

કરે સૌને આનંદમ્ આનંદમ્ આનંદમ્

  ... પ્રમુખસ્વામીનો ૧

છબી તમારી અહંશૂન્ય, પરોપકારી લાગી ધૂન્ય,

સાધુતા ભરી અભંગ, વહેતી સંસ્કાર ગંગ,

વિશ્વ સકલ તવ કુટુંબ, તમે વિશ્વના કુટુંબ,

અગણીત ઋણને સ્વીકારી, સર્વસ્વ જઈએ વારી, ભવભયહારી,

 આ મૂર્તિ તમારી, ભવભયહારી,

કરે સૌને મંગલમ્ મંગલમ્ મંગલમ્

  ... પ્રમુખસ્વામીનો ૨

ગામ ગામ જનપદ જનપદ, નગર નગર પૂર વહી રહ્યા,

 સકલ ધરા નભપર, ગામ ગામ...

પ્રમુખરૂપ લઈ વહે અમૃતનાદ, નહાવત તીરથ તીરથ થઈ સૂરવર,

અક્ષરવર દાતાર સ્વામિનારાયણ જય હો

  ... પ્રમુખસ્વામીનો ૩

જય હો પ્રમુખસ્વામીનો જય હો

જય હો... જય હો... જય હો.

Swāgatam swāgatam Pramukh Swāmīno jay ho jay ho

2-3036: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Swāgatam... swāgatam... swāgatam... swāgatam

Swāgatam... swāgatam... swāgatam

Pramukh Swāmīno jay ho jay ho jay jay jay jay ho,

  swāgatam...

Sahajānandī tej tamāru, antarnā timir harnāru,

Pagle pagle tīrath pragaṭe, sharaṇāgatnā pāp pakhāḷe,

Hasta abhay sukhkārī, nayan sukhkārī, bhavbhayhārī,

Ā mūrti tamārī, bhavbhayhārī,

Kare saune ānandam ānandam ānandam.

  ... Pramukh Swāmīno 1

Chhabi tamārī ahamshunya, paroparkārī lāgī dhunya,

Sādhutā bharī abhang, vahetī sanskār gang,

Vishva sakal tav kuṭumb tame vishvanā kuṭumb,

Agaṇit ruṇne svīkārī, sarvasva jaīe vārī, bhavbhayhārī,

Ā mūrti tamārī bhavbhayhārī.

Kare saune, mangalam mangalam mangalam

  ... Pramukh Swāmīno 2

Gām gām janpad janpad, nagar nagar pūr vahī rahyā

Sakal dharā nabhpar, gām gām...

Pramukhrūp laī vahe amrutnād, nahāvat tirath tirath thaī sūrvar,

Aksharvar dātār Swāminārāyaṇ jay ho

  ... Pramukh Swāmīno 3

 Jay ho Pramukh Swāmīno jay ho

 Jay ho... jay ho... jay ho.

loading