કીર્તન મુક્તાવલી

ડોલમ ડોલરા ડોલમ ડોલ

૨-૩૦૧૬: સાધુ અક્ષરજીવનદાસ

Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો

ડોલમ ડોલરા ડોલમ ડોલ,

ડોલમ ડોલરા ડોલરિયો આમણે આંગણે આવનો રામ,

ઘરમાં દીવા વેરા ટમટમ, અંતાર ઉજળે આમના રામ...

હુનયા બેહડા ડોય કરીને, વાટ એરીને ઊભી રામ,

ધીરે ધીરે આવનો સ્વામી, મોતીરે ફૂલડે વધાઈઓ રામ,

ઘરમા દીવા વેરા ટમટમ, અંતાર ઉજળે આમના રામ. ૧

હીરનો તે આજ વરહાત પડનો, દરિયો છલકાય ડોલા રામ,

પ્રમુખસ્વામીર્યા વીણા દર્સન, આપણા પાપ ધોવાઈ ના રામ,

ઘરમા દીવા વેરા ટમટમ, અંતાર ઉજળે આમના રામ. ૨

આવનો સ્વામી આવનો રામ, આવનો આંગણે આવનો રામ,

તું તે આમણો તારણહાર, રાખણહાર પાલનહાર.

Ḍolam ḍolarā ḍolam ḍola

2-3016: Sadhu Aksharjivandas

Category: Pramukh Swami Maharajna Pad

Ḍolam ḍolrā ḍolam ḍol,

Ḍolam ḍolrā ḍolarīyo āmṇe āngaṇe āvṇo rām,

Gharmā dīvā verā ṭamṭam, antār ujḷe āmṇā rām...

Hunayā behaḍā ḍoy karīne, vāṭ erīne ūbhī rām,

Dhīre dhīre āvno Swāmī, motīre fūlaḍe vadhāīo rām,

Gharmā dīvā verā ṭamṭam antār ujḷe āmṇā rām. 1

Hīrno te āj varhāt paḍno, dariyo chhalkāy ḍolā rām,

Pramukh Swāmīryā vīṇā darsan, āpṇā pāp dhovāī nā rām,

Gharmā dīvā verā ṭamṭam antār ujḷe āmṇā rām. 2

Āvno Swāmī āvno rām, āvno āngṇe āvno rām,

Tu te āmṇo tāraṇhār, rākhaṇhār pālanhār.

loading