કીર્તન મુક્તાવલી

છપૈયામાં જન્મ્યાતા જય જય શ્રી ઘનશ્યામજી

૨-૨૦૧૦: સાધુ વિવેકશીલદાસ

Category: બાળ કીર્તનો

છપૈયામાં જન્મ્યાતા, જય જય શ્રી ઘનશ્યામજી,

મિત્રો સાથે રમ્યાતા, જય જય શ્રી ઘનશ્યામજી,

માત-પિતાને ગમ્યાતા.... જય જય શ્રી ઘનશ્યામજી,

દેવો સર્વે નમ્યાતા... જય જય શ્રી ઘનશ્યામજી,

 બોલો ઘનશ્યામ મહારાજની જય... ૧

વનની વાટ લીધીતી... જય જય શ્રીનીલકંઠજી,

તપશ્ચર્યા કીધીતી... જય જય શ્રીનીલકંઠજી,

સાચી રાહ ચીંધીતી... જય જય શ્રીનીલકંઠજી,

મુક્તિ સૌને દીધીતી... જય જય શ્રીનીલકંઠજી,

 બોલો નીલકંઠ વર્ણી મહારાજની જય... ૨

પરમહંસો કર્યાતા... જય જય સહજાનંદજી,

મોટા મંદિર બાંધ્યાતા... જય જય સહજાનંદજી,

સમૈયાઓ ભર્યાતા... જય જય સહજાનંદજી,

જનના દુઃખો હર્યાતા... જય જય સહજાનંદજી,

 બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય... ૩

શિક્ષાપત્રી આપીતી... જય જય સ્વામિનારાયણ,

સમાધી કરાવીતી, જય જય સ્વામિનારાયણ,

મોક્ષની વાત માપીતી... જય જય સ્વામિનારાયણ,

અક્ષરવાટ સ્થાપીતી... જય જય સ્વામિનારાયણ,

 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય... ૪

Chhapaiyāmā janmyātā jay jay Shrī Ghanshyāmjī

2-2010: Sadhu Vivekshildas

Category: Bal Kirtan

Chhapaiyāmā janmyātā, jay jay Shrī Ghanshyāmjī,

Mitro sāthe ramyātā, jay jay Shrī Ghanshyāmjī,

Māt-pitāne gamyātā.... Jay jay Shrī Ghanshyāmjī,

Devo sarve namyātā... Jay jay Shrī Ghanshyāmjī,

 Bolo Ghanshyām Mahārājnī jay... 1

Vannī vāṭ līdhītī... Jay jay Shrī Nīlkanṭhjī,

Tapashcharyā kīdhītī... Jay jay Shrī Nīlkanṭhjī,

Sāchī rāh chīndhītī... Jay jay Shrī Nīlkanṭhjī,

Mukti saune dīdhītī... Jay jay Shrī Nīlkanṭhjī,

 Nolo Nīlkanṭh Varṇī Mahārājnī jay... 2

Paramhanso karyātā... Jay jay Sahajānandjī,

Moṭā mandir bāndhyātā... Jay jay Sahajānandjī,

Samaiyāo bharyātā... Jay jay Sahajānandjī,

Jannā dukho haryātā... Jay jay Sahajānandjī,

 Bolo Sahajānand Swāmī Mahārājnī jay... 3

Shikṣhāpatrī āpītī... Jay jay Swāminārāyaṇ,

Samādhī karāvītī, jay jay Swāminārāyaṇ,

Mokṣhnī vāt māpītī... Jay jay Swāminārāyaṇ,

Akṣharvāṭ sthāpītī... Jay jay Swāminārāyaṇ,

 Bolo Swāminārāyaṇ Bhagwānnī jay... 4

loading