કીર્તન મુક્તાવલી

એક ઝરણું ગાતું’તું ગાતું’તું ગાતું’તું

૨-૨૦૦૬: સાધુ વિદ્યાવત્સલદાસ

Category: બાળ કીર્તનો

 છન છનક છન છન...

 એક ઝરણું ગાતું’તું ગાતું’તું ગાતું’તું,

 ડુંગર પરથી પડતું’તું પડતું’તું પડતું’તું... ꠶ટેક

પડતા પડતા ગાતું’તું, વીઘ્નોથી ના ડરજે તું...

વહેતા વહેતા ગાતું’તું, રોજ આગળ વધજે તું... ૧ છણ... એક ઝરણું

ચોખ્ખુ પાણી ગાતું’તું, કાયમ નિર્મળ રહેજે તું...

મીઠું પાણી ગાતું’તું, મીઠી વાણી કહેજે તું... ૨ છણ.... એક ઝરણું

ખળખળ કરતા ગાતું’તું, આનંદ કિલ્લોલ કરજે તું...

એક ઝરણું ગાતું’તું, વહેજે તું વહેજે તું.... ૩ છણ... એક ઝરણું

Ek jharṇu gātu’tu gātu’tu gātu’tu

2-2006: Sadhu Vidyavatsaldas

Category: Bal Kirtan

  Chhan chhanak chhan chhan...

 Ek jharṇu gātu’tu gātu’tu gātu’tu,

 Ḍungar parthī paḍtu’tu paḍtu’tu paḍtu’tu... °ṭek

Paḍtā paḍtā gātu’tu, vīghnothī nā ḍaraje tu...

Vahetā vahetā gātu’tu, roj āgaḷ vadhaje tu... 1 chhaṇ... Ek jharṇu

Chokhkhu pāṇī gātu’tu, kāyam nirmaḷ raheje tu...

Mīṭhu pāṇī gātu’tu, mīṭhī vāṇī kaheje tu... 2 chhaṇ.... Ek jharṇu

Khaḷ-khaḷ kartā gātu’tu, ānand killol karaje tu...

Ek jharṇu gātu’tu, vaheje tu vaheje tu.... 3 chhaṇ... Ek jharṇu

loading