કીર્તન મુક્તાવલી

મને એમ થાય કે

૨-૨૦૦૪: સાધુ અચલમુનિદાસ

Category: બાળ કીર્તનો

 મને એમ થાય કે (૨)

પંખી બનું તો ઊડ્યા કરું, મારા સ્વામીને લઈને ઊડ્યા કરું... મને꠶ ટેક

 મને એમ થાય કે (૨)

સસલું બનું તો દોડ્યા કરું, મારા સ્વામીની પાછળ દોડ્યા કરું... મને꠶ ટેક

 મને એમ થાય કે (૨)

ફૂલડું બનું તો મહેક્યા કરું, મારા સ્વામીના હારમાં મહેક્યા કરું... મને꠶ ટેક

 મને એમ થાય કે (૨)

કોયલ બનું તો ગાયા કરું, મારા સ્વામીના ગુણલાં ગાયા કરું... મને꠶ ટેક

Mane em thāy ke

2-2004: Sadhu Achalmunidas

Category: Bal Kirtan

Mane em thāy ke (2)

 Pankhī banu to ūḍyā karu, mārā Swāmīne laīne ūḍyā karu... Mane° ṭek

Mane em thāy ke (2)

 Sasalu banu to doḍyā karu, mārā Swāmīnī pāchhaḷ doḍyā karu... Mane° ṭek

Mane em thāy ke (2)

 Fūlaḍu banu to mahekyā karu, mārā Swāmīnā hārmā mahekyā karu... Mane° ṭek

Mane em thāy ke (2)

 Koyal banu to gāyā karu, mārā Swāmīnā guṇlā gāyā karu... Mane° ṭek

loading