કીર્તન મુક્તાવલી

સ્વામીના તો બાળક અમે શ્રીજી અમારા દેવ

૧-૮૭૯: દેવેન્દ્ર પટેલ

Category: બાળ કીર્તનો

સ્વામીના તો બાળક અમે, શ્રીજી અમારા દેવ

દેશ દેશના વીરો અમે, સેવાની છે ટેવ... ꠶ટેક

નાના નાના બાળ અમે, મોટા મોટા બોલ;

સ્વામી માટે જીવશું અમે, એ અમારો કોલ... સ્વામીના꠶ ૧

સેવા કરશું, હોંશે હોંશે, સૌને વ્હાલા થાશું;

કામ કરશું સારાં સારાં, સત્સંગને દીપાવશું... સ્વામીના꠶ ૨

ઢોલ નોબત વાજાં વગાડી, શ્રીજી મહિમા ગાશું;

ધજા રાખી ઊંચે ઊંચે, દુનિયામાં લઈ જાશું... સ્વામીના꠶ ૩

સુખ આવે દુઃખ આવે, કોઈની ફિકર નથી;

અક્ષરધામમાં જવું અમારે, સ્વામી પ્યારા સાથી... સ્વામીના꠶ ૪

Swāmīnā to bāḷak ame Shrījī amārā Dev

1-879: Devendra Patel

Category: Bal Kirtan

Swāmīnā to bāḷak ame, Shrījī amārā Dev;

 Desh deshnā vīro ame, sevāṇī chhe ṭev...

Nānā nānā bāl ame, moṭā moṭā bol;

 Swāmī mate jīvshu ame, e amāro kol... Swāmīnā 1

Sevā karshu, hoshe hoshe, saune vhālā thāshu;

 Kām karshu sārā sārā, satsangne dīpāvshu... Swāmīnā 2

Ḍhol nobat vājā vagādī, Shrījī mahimā gāshu;

 Dhajā rākhī unche unche, duniyāmā laī jāshu... Swāmīnā 3

Sukh āve, dukh āve, koīnī fikar nathī;

 Akshardhāmmā javu amāre, Swāmī pyārā sāthī... Swāmīnā 4

loading