કીર્તન મુક્તાવલી
સામલડા ચાલો ધીરા
૧-૩૭૨: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
સામલડા ચાલો ધીરા, હો શ્યામજી ધીરા... ꠶ટેક
ધીરા ધીરા ચાલો રાજ શ્યામ ચતુરવર,
નટવર નણદીરા વીરા... હો꠶ ૧
બની ઠની કે મારે મો’લે પધારો,
બાંધી શિર જરકસી ચીરા... હો꠶ ૨
ઉર બનમાલ અધર ધરો મોરલી,
કટિ તટ કસો પટ પીરા... હો꠶ ૩
પ્રેમાનંદ રા નાથ અબ નહીં આવો તો,
સમ છે જી થાને નંદજીરા... હો꠶ ૪
Sāmalḍā chālo dhīrā ho Shyāmjī dhīrā
1-372: Sadguru Premanand Swami
Category: Murtina Pad
Sāmalḍā chālo dhīrā, ho Shyāmjī dhīrā...
Dhīrā dhīrā chālo rāj Shyām chatūrvar,
Naṭvar naṇdīrā vīrā... ho 1
Banī ṭhanī ke māre mo’le padhāro,
Bāndhī shir jarkasī chīrā... ho 2
Ur banmāl adhar dharo morlī,
Kaṭi taṭ kaso paṭ pīrā... ho 3
Premānand rā Nāth ab nahi āvo to,
Sam chhe jī thāne Nandjīrā... ho 4