કીર્તન મુક્તાવલી

જાવા નહિ દેસાંજી નંદકુમાર

૨-૯૦૪૦: સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

Category: મૂર્તિનાં પદો

જાવા નહિ દેસાંજી નંદકુમાર,

માંને થારા દરસનરો છે અતિ પ્યાર, જાવા..

થારે વિના મેં કિણ વિધ જીવાં,

 ચતુર પિયા હો મારા પ્રાણ આધાર... જાવા꠶ ૧

હાલુ હાલુ કાંઈ કરો છો વારી, શ્યામલિયાજી સરદાર,

 રસિયા થાને રોકસાં ઠાલી,

 કાંઈ કરાવો છો જી થેં મનુવાર... જાવા꠶ ૨

સાથીડાને જીમાડસાંજી, ઘૃત સાકર મેવા સાર,

 ઘોડલાંને ઘી દેવાડસાંજી,

 રૂડી રાતબ નીલી નીલી સુંદર ચાર... જાવા꠶ ૩

જો મારો બરજ્યો નહિ કરો, પિયા તો મારો ઓર વિચાર,

 બ્રહ્માનંદરા નાથજી વારી,

 આસાંમે થાકી સાયબા ઘુમર લાર... જાવા꠶ ૪

Jāvā nahi desānjī Nandkumār

2-9040: Sadguru Brahmanand Swami

Category: Murtina Pad

Jāvā nahi desānjī Nandkumār,

Māne thārā darasanro chhe ati pyār, Jāvā..

Thāre vinā me kiṇ vidh jīvā,

 Chatur piyā ho mārā prāṇ ādhār... Jāvā° 1

Hālu hālu kāī karo chho vārī, Shyāmaliyājī saradār,

 Rasiyā thāne rokasā ṭhālī,

 Kāī karāvo chho jī the manuvār... Jāvā° 2

Sāthīḍāne jīmāḍasānjī, ghṛut sākar mevā sār,

 Ghoḍalāne ghī devāḍasānjī,

 Rūḍī rātab nīlī nīlī sundar chār... Jāvā° 3

Jo māro barajyo nahi karo, piyā to māro or vichār,

 Brahmānandrā Nāthajī vārī,

 Āsāme thākī sāyabā ghumar lār... Jāvā° 4

loading