કીર્તન મુક્તાવલી

મેં તો થાળ ભર્યો રે સગ્ય મોતીએ

૨-૨૦૯: કર્ણોપકર્ણ

Category: આવી અક્ષરવરની જાન

(જાન વધાવવા જતી કન્યાપક્ષની સ્ત્રીઓએ ગાવાનું)

મેં તો થાળ ભર્યો રે સગ્ય મોતીએ,

 મારો વ્હાલો વધાવાને જાઈશ;

 મેં તો પ્રગટ દીઠા રે પરિબ્રહ્મને રે... ꠶ટેક

એનું ગૌર કપોળ નમણી નાસિકા,

 જોયા જેવી ટીબકડી જમણે ગાલ... ꠶ ૧

મારું મનડું લોભાણું એને મોળિયે,

 દીઠી પાઘ પેચાળી છોગા સોત... ꠶ ૨

ગઢપુરવાસી ઘેલામાં ના’વા જાય છે,

 એ તો સ્વામિનારાયણ કે’વાય... ꠶ ૩

Me to thāḷ bharyo re sagya motīe

2-209: Karnopkarna

Category: Avi Aksharvarni Jan

(Jān vadhāvavā jatī kanyāpakṣhnī strīoe gāvānu)

Me to thāḷ bharyo re sagya motīe,

 Māro vhālo vadhāvāne jāīsh;

 Me to pragaṭ dīṭhā re Paribrahmane re... °ṭek

Enu gaur kapoḷ namṇī nāsikā,

 Joyā jevī ṭībakḍī jamṇe gāl... ° 1

Māru manḍu lobhāṇu ene moḷiye,

 Dīṭhī pāgh pechāḷī chhogā sot... ° 2

Gaḍhpurvāsī Ghelāmā nā’vā jāy chhe,

 E to Swāminārāyaṇ ke’vāy... ° 3

loading